Paris Olympics 2024 : જાણો કોણ છે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીતાડનાર મનુ ભાકર
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ અપાવ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો આજે આપણે મનુ ભાકર વિશે જાણીએ. કોણ છે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીતાડનાર મનુ ભાકર જાણો.
Most Read Stories