મેડલ મશીનની ભૂમિકા ભજવશે ગુજરાતનાં 35 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- જુઓ ફોટો
રાજ્યમાં 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ખેલ-સંસ્કૃતિ ખીલશે, તેમજ ગુજરાતનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેડલ મશીનની ભૂમિકા ભજવશે, સ્પોર્ટ્સ સંકુલ માત્ર રમતગમતનાં જ નહિ, કૌશલ્ય નિર્માણનાં કેન્દ્રો પણ બની રહેશે.રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યાં છે.
Most Read Stories