Happy Birthday Rafael Nadal: 15 વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા હતા લગ્ન, જાણો ‘રેડ ક્લે કોર્ટ કિંગ’ના જીવનની રસપ્રદ વાતો

Happy Birthday Rafael Nadal: દિગ્ગજ ટેનિસ ખેલાડી રફેલ નડાલનો આજે 37 વર્ષનો થયો છે. તેના ટેનિસ કરિયરમાં તેણે ઘણા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. ચાલો જાણીએ સ્પેનની ધરતી પર જન્મેલા આ ટેનિસ સ્ટારના જીવનને રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 8:53 PM
રફેલ નડાલ નડાલનો જન્મ 3 જૂન, 1986ના રોજ મય્યોરકા (સ્પેન)માં થયો હતો. તેના માતા -પિતા બિઝનેસમેન હતા. તેના એક કાકા ફૂટબોલર હતા અને એક કાકા ટેનિસ ખેલાડી હતા. તેના કાકાની દેખરેખમાં તેણે 3 વર્ષની ઉંમરથી ટેનિસ શીખવાની શરુઆત કરી હતી. તેણે 12 વર્ષની ઉંમરમાં એક રીઝનલ ટૂર્નામેન્ટ જીતી હતી. જે ટેનિસમાં તેને પહેલી સફળતા હતી.

1 / 6
 રફેલ નડાલ ફૂટબોલ અને ટેનિસ એમ બંનેમાં મજૂબત ખેલાડી હતો. તેણે 16ની ઉંમરમાં ફક્ત ટેનિસની રમતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું, જે તેના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો હતો.

2 / 6
 તેને રેડ ક્લે કોર્ટનો કિંગ માનવામાં આવે છે. રેડ ક્લે કોર્ટ ફ્રેન્ટ ઓપનમાં જોવા મળે છે. આ કોર્ટ પર રમવુ ખરેખર મુશ્કેલ હોય છે. વર્ષ 2008, 2010, 2017 અને 2020 માં, તેણે એક પણ સેટ ગુમાવ્યા વિના ફ્રેન્ચ ઓપન જીત્યો હતો.રોજર ફેડરર, નોવાક જોકોવિચ જેવા દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ સાથે તે સૌથી વધારે ટેનિસ મેચ રમ્યો છે.

3 / 6
 3 જૂન 1986ના રોજ જન્મેલા નડાલે 2019માં મારિયા પેરેલો સાથે લગ્ન કર્યા હતા.  નડાલ તેને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો મારિયાને 15 વર્ષ સુધી ડેટ કર્યા બાદ નડાલે લગ્ન કર્યા.  વર્ષ 2022માં તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો.

4 / 6
તેના કરિયરમાં તે કુલ 22 ટાઈટલ જીત્યો છે, જેમાં 14 ફ્રેન્ચ ઓપન અને 2 ઓલિમ્પિક મેડલનો પણ સમાવેશ થાય છે.   2005-2007 દરમિયાન તેણે રેડ ક્લે કોર્ટ પર સીધી 81 મેચ જીતી હતી. તેણે માર્ટિના નવરાતિલોવાના સતત 74 જીતના આંકને વટાવી દીધો હતો.

5 / 6
 રફેલ નડાલે તેના કરિયર દરમિયાન ફ્રેન્ચ ઓપનમાં 112 મેચ જીતી છે. તેણે લાંબી ટેનિસ કરિયરમાં માત્ર ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોબિન સોડરલિંગ (2009) અને નોવાક જોકોવિચ (2015 અને 2021) સામે તેણે માત્ર બે જ ખેલાડીઓ સામે હારનો સામનો કરવો પડયો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">