જીતની હેટ્રિક સાથે પોઈન્ટસ ટેબલમાં ક્યા પહોંચ્યા ગુજરાતના જાયન્ટ્સ ?

2 ડિસેમ્બરે શરુ થયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનમાં હમણા સુધી 7 રોમાંચક કબડ્ડી મેચ જોવા મળી છે. ગુજરાત જાયન્ટસની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજી મેચ જીતીને વિરોધીઓને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ 7 મેચ બાદ પોઈન્ટસ ટેબલનો હાલ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2023 | 10:20 PM
 ગુજરાત જાયન્ટની ટીમે જીતની હેટ્રિક કરીને પોઈન્ટ ટેબલ પર ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. 3 મેચમાં વિજય સાથે ગુજરાત જાયન્ટસ પાસે હાલમાં 15 પોઈન્ટ છે. યુ મુમ્બાની ટીમ 6 પોઈન્ટ સાથે હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

1 / 5
આજે 5 ડિસેમ્બરના રોજ યુ મુમ્બા સામે રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટની ટીમે 2 પોઈન્ટની લીડ મેળવી જીત નિશ્ચિત કરી હતી.

2 / 5
ગુજરાત જાયન્ટસની આગામી મેચ 7 ડિસેમ્બરના રોજ પટનાની ટીમ સામે છે.

3 / 5
6 ડિસેમ્બરના રોજ પ્રો કબડ્ડી લીગની 8મી મેચ તેંલુગુ ટાઈટન્સ અને પટના પાઈટેસ વચ્ચે સાંજે 8 કલાકે રમાશે.

4 / 5
પ્રો કબડ્ડી લીગ સિઝન 10ની 9મી મેચ યુપી યોદ્ધા અને હરિયાણા સ્ટીલર્સ વચ્ચે સાંજે 9 કલાકે રમાશે

5 / 5

Latest News Updates

Follow Us:
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

g clip-path="url(#clip0_868_265)">