Paris Olympics 2024 : ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર શ્રી કૃષ્ણની ભક્ત છે, દરરોજ વાંચે છે ગીતા
ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. તેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં ધમાકેદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.એટલે કે,પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલી ચૂક્યું છે.
Most Read Stories