Paris Olympics 2024, Ramita Jindal : કોણ છે રમિતા જેમણે 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં એન્ટ્રી કરી, હવે ગોલ્ડ મેડલ પર નજર
ભારતીય મહિલા શૂટર રમિતા જિંદલે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ શૂટિંગની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હવે તેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે.
Most Read Stories