10 વર્ષની હતી ત્યારે તે તીરંદાજી શરૂ કરી, દૂધ વેચનારની દીકરી કેવી રીતે પેરિસ ઓલિમ્પિક પહોંચી જાણો
અંકિતા ભકતનો જન્મ 17 જૂન 1998ના રોજ થયો છે. તે એક ભારતીય રિકર્વ તીરંદાજ છે, જેને OGQ (Olympic Gold Quest)દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે હાલમાં વર્લ્ડ આર્ચરી ફેડરેશન દ્વારા વિશ્વમાં નંબર 20 છે.
Most Read Stories