Manu Bhaker : નાની ઉંમરમાં જ કરોડપતિ બની ચૂકી છે મનુ ભાકર, જાણો કેટલી છે નેટવર્થ
ભારતીય નિશાનબાજ મનુ ભાકરે નાની ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે મેડલ જીત્યો છે. તો ચાલો આજે જાણીએ મનુ ભાકરની નેટવર્થ કેટલી છે.હવે મનુ ભાકરનું નામ ઓલિમ્પિકના મેડલ લીસ્ટમાં લેવામાં આવશે.
Most Read Stories