Paris Olympic 2024 : “ગોલ્ડન બોય” નીરજ ચોપરાની ફાઈનલ મેચ અહિ લાઈવ જોઈ શકાશે

Neeraj Chopra in Action Today: પુરુષની જેવલિનની ફાઈનલમાં નીરજ ચોપરા ભારત માટે મેડલનો સૌથી મોટો દાવેદાર છે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની મોટી મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો. તેના વિશે ચાલો જાણો

| Updated on: Aug 08, 2024 | 11:50 AM
પેરિસ ઓલિમ્પિકમાં  પણ સૌ કોઈને જે દિવસની રાહ હતી તે દિવસ આવી ગયો છે.  આજે ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એક વખત ઓલિમ્પિક ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. તો સૌ કોઈને એક જ  પ્રશ્ન છે કે, નીરજ ચોપરાની મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે.

1 / 5
 ક્વોલિફિકેશન રાઉન્ડમાં નંબર વન રહેલા નીરજ ચોપરા ફાઈનલમાં શું ધમાલ મચાવશે તે જોવા માટે સૌ કોઈ તૈયાર છે. એથલેટિક્સની પુરુષ જેવલિન ફાઈનલ ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે લાઈવ જોઈ શકાશે. તે સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ વિશે જાણીએ.

2 / 5
પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ફાઈનલ 8 ઓગસ્ટના રોજ રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 કલાક થી શરુ થશે. એથેલિટક્સમાં સૌ કોઈની નજર પુરુષની ભાલા ફેંક ઈવેન્ટ પર રહેશે.

3 / 5
નીરજ ચોપરાની ફાઈનલ ઈવેન્ટ સ્પોર્ટસ 18 અને જિઓ સિનેમા એપ પર લાઈવ જોઈ શકાશે. તેમજ જિયો સિનેમા એપ પર પેરિસ ઓલિમ્પિકની 2024ની તમામ ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે,

4 / 5
પાકિસ્તાનનો અરશદ નદીમ પણ નીરજ ચોપરાનો હરીફ છે. પરંતુ, ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ, જર્મનીના જુલિયન વેબર અને ચેક રિપબ્લિકના જેકબ વડલેચ નીરજ માટે મોટો ખતરો બની શકે છે.

5 / 5
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">