Milkha Singh grandson won title : 11 વર્ષની ઉંમરમાં મિલ્ખા સિંઘના પૌત્ર એ મચાવી ધમાલ, USમાં લહેરાવ્યો તિરંગો

Milkha Singh grandson won title: મિલ્ખા સિંઘ એક એવા એથલિટ હતા જેમણે પોતાની મહેનતથી ભારતને દુનિયામાં અલગ અલગ સમયે ગૌરવ અપાવ્યું હતું. મિલ્ખા સિંઘના પૌત્ર હરજય મિલ્ખા પણ આ જ રસ્તા પર આગળ વધ્યો છે. તેણે વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:52 PM
મિલ્ખા સિંઘના પૌત્ર હરજય મિલ્ખા એ અમેરિકામાં ધમાલ મચાવી છે. હરજય એ અમેરિકા અંડર 12 ગોલ્ફ ચેમ્પિયશિપનો ખિતાબ જીતી લીધો છે. તે યૂએસએ કિડ્સ યૂરોપિયન ગોલ્ફ ચેમ્પિયનશિપમાં પોતાના પરિવારનું નામ રોશન કરવામાં સફળ રહ્યો છે.

1 / 5
મિલ્ખા સિંઘના નિધન બાદ હરજયની આ મોટી જીત છે. જૂન 2021માં ભારતના મહાન એથલિટ મિલ્ખા સિંઘનું નિધન થયું હતું. તેમને પણ ગોલ્ફનો શોખ હતો. તેઓ પોતાના પુત્ર અને પૌત્ર સાથે ઘણીવાર ગોલ્ફ રમતા જોવા મળતા હતા.

2 / 5
મિલ્ખા સિંઘનો પુત્ર જીવ મિલ્ખા દેશના સૌથી મોટા ગોલ્ફરમાંથી એક છે. હવે તેમનો પૌત્ર પણ આ જ રાહ પર નીકળી પડયો છે. 11 વર્ષના હરજય એ પોતાનો આ ખિતાબ દાદા-દાદીને સમર્પિત કરી દીધો છે.

3 / 5
 હરજય પોતાના દાદા મિલ્ખા સિંઘની ખુબ જ નજીક હતો. યૂએસએ કિડ્સ ચેમ્પિયનશિપમાં દુનિયાના ટોપ અંડર 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે બધામાંથી હરજય એ 211નો સ્કોર કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

4 / 5
મિલ્ખા સિંઘ ભારતીય દોડવીર હતા. રોમ ખાતે વર્ષ 1960ના ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે વર્ષ 1964ના ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમને "ઉડતા શીખ" તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા

બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">