18 કરોડમાં વેચાયા 25 વર્ષ જૂના 1 જોડી બૂટ, આ દિગ્ગજ ખેલાડીએ ફાઈનલ મેચમાં પહેર્યા હતા બૂટ

Michael Jordan : માઈકલ જોર્ડને 1998માં એનબીએ ફાઈનલ મેચમાં કુલ 37 પોઈન્ટ નોંધાવ્યા હતા. આ મેચમાં શિકાગો બુલ્સે 93-88થી યુટા જાઝ સામે જીત મેળવી હતી. વર્ષ 2021માં જોર્ડનના અન્ય એક બૂટની જોડી 14 કરોડ રુપિયામાં વેંચાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 8:20 PM
માઈકલ જોર્ડન અમેરિકાના એક દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી છે. તેમણે 1998માં એનબીએ બાસ્કેટબોલ ચેમ્પિનશિપમાં પહેરેલા બૂટ હાલમાં કરોડો રુપિયામાં વેચ્યા છે.

1 / 5
મંગળવારના રોજ સ્પોર્ટસ ફુટવિયર દ્વારા તેમના બૂટની હરાજી કરવામાં આવી હતી. 1998માં જોર્ડન શિકાગો બુલ્સ તરફથી છેલ્લીવાર રમ્યો હતો. જેના કારણે તે ફાઈનલ મેચને લાસ્ટ ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે.

2 / 5
માઈકલ જોર્ડનના બૂટ 22 લાખ ડોલર એટલે કે 18 કરોડમાં વેંચાયા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. વર્ષ 2021માં જોર્ડનના અન્ય એક બૂટની જોડી 14 કરોડ રુપિયામાં વેંચાઈ હતી.

3 / 5
માઈકલ જોર્ડને છેલ્લી સિઝનમાં પહેરેલી જર્સી 1.01 કરોડો ડોલર એટલે કે આશરે 83 કરોડમાં વેંચાઈ હતી.

4 / 5
માઈકલ જોર્ડને 1998માં એનબીએ ફાઈનલ મેચમાં કુલ 37 પોઈન્ટ નોંધાવ્યા હતા. આ મેચમાં શિકાગો બુલ્સે 93-88થી યુટા જાઝ સામે જીત મેળવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">