ધરણા પર બેઠેલા કુસ્તીબાજો કમાય છે કરોડો રુપિયા, જાણો દેશના ટોપ 3 કુસ્તીબાજોની આવક

TV9 GUJARATI

|

Updated on: Jan 19, 2023 | 4:59 PM

#metoo protest: વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત દેશના ઘણા મોટા કુસ્તીબાજો જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

દેશની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. વિનેશ, બજરંગ પુનિયા સહિત દેશના ઘણા ટોચના રેસલર જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

1 / 5
ધરણા પર બેઠેલા કુસ્તીબાજોમાં એ નામ સામેલ છે, જેમણે વિશ્વમાં ભારતીય કુસ્તીનો પાવર બતાવ્યો. ઓલિમ્પિકમાં, કોમનવેલ્થમાં પણ મેડલ જીત્યા. વિનેશ, બજરંગ, સાક્ષી મલિક, સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જીતેન્દ્ર કિન્હા, સુમિત મલિક સહિત 30 કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. જાણો દેશના 3 મોટા કુશતીબાજોએ કુશ્તીમાંથી કેટલી કમાણી કરી.

2 / 5
 એશિયન ચેમ્પિયન, 3 વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા, 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેડલ વિજેતા વિનેશ ફોગાટની કુલ સંપત્તિ અંદાજે 37 કરોડ રૂપિયા છે. વિનેશ ફેડરેશનની ટોચની A ગ્રેડની ખેલાડી છે. ટોપ A ગ્રેડનો કોન્ટ્રાક્ટ 30 લાખ રૂપિયાનો છે.

3 / 5
ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાની નેટવર્થ ગયા વર્ષે લગભગ 16 કરોડ રૂપિયા હતી. બજરંગે 2018 એશિયન ગેમ્સ, 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. બજરંગ ફેડરેશનનો ટોચનો A ગ્રેડ ખેલાડી પણ છે. ગ્રેડ Aનો કોન્ટ્રાક્ટ 30 લાખ રૂપિયાનો છે.

4 / 5
 ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. સાક્ષીએ 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષીએ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષીનો અગાઉ ફેડરેશનના ગ્રેડ બીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે 20 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ બે વર્ષ પહેલા તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati