14 વર્ષ બાદ Real Madridનો સાથ છોડશે Benzema, જાણો તેની પાછળનું કારણ
Real Madrid Karim Benzema : સાઉદી ફૂટબોલ લીગનો દબદબો હવે ધીરે ધીરે વધી રહ્યો છે. રોનાલ્ડો એ અલ-નસાર સાથે ડીલ કર્યા બાદ, હવે દિગ્ગજ ફૂટબોલર્સ પણ સાઉદી ફૂટબોલ લીગ તરફ આકર્ષાયા છે. હવે ફૂટબોલર મેસ્સી અને કરીમ બેન્ઝેમા પર સાઉદી ફૂટબોલ કલબમાં જોડાઈ શકે તેવી ચર્ચા એ જોર પકડયું છે.
Most Read Stories