ભારતીય બોક્સરોએ રચ્યો ઈતિહાસ, World Boxing Championshipમાં જીત્યા પ્રથમ વખત ત્રણ મેડલ

વર્તમાન મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા ભારતના ખાતામાં માત્ર 6 મેડલ આવ્યા હતા, જેમાં માત્ર એક સિલ્વર હતો. આ વખતે ભારતે માત્ર તાશ્કંદમાં જ અડધી જીત મેળવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 1:41 PM
આખા દેશનું ધ્યાન હાલમાં IPL 2023 પર કેન્દ્રિત છે, જ્યાં ભારત સહિત દુનિયાભરના ઘણા મોટા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. તો બીજી તરફ આ બધાથી હજારો કિલોમીટર દૂર ભારતીય બોક્સરો દેશનું નામ રોશન કરી રહ્યા છે. કઝાકિસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ભારતીય બોક્સરોએ ઈતિહાસ રચ્યો છે. મોહમ્મદ હુસામુદ્દીન, દીપક ભોરિયા અને નિશાંત દેવે સેમિફાઇનલમાં પહોંચીને ત્રણ મેડલ નિશ્ચિત કરી લીધા છે, જે ચેમ્પિયનશિપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

1 / 5
તાશ્કંદમાં ચાલી રહેલી IBA મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બુધવારે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા હતા. મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ખાતામાં ત્રણ મેડલ આવવા જઈ રહ્યા છે. અગાઉ 2019માં ભારતે બે મેડલ જીત્યા હતા, જેમાં અમિત પંઘાલે સિલ્વર અને મનીષ કૌશિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2 / 5
બુધવારે અલગ-અલગ વજન કેટેગરીની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ હતી અને અહીં આ ત્રણ ભારતીય બોક્સરોએ પોતપોતાના મુકાબલાઓ જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ મેચ જીતતાની સાથે જ તેમના મેડલ પણ નિશ્ચિત થઈ ગયા હતા. એટલે કે કોઈ પણ સંજોગોમાં ત્રણેયને ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલ તો મળશે જ.ભારત માટે પહેલો મેડલ દીપક ભોરિયાએ નિશ્ચિત કર્યો હતો. દીપકે 51 કિગ્રા વર્ગમાં પોતાનો મુકાબલો આસાનીથી જીતી લીધો હતો. હરિયાણાના 25 વર્ષીય બોક્સરે એકતરફી મુકાબલામાં કિર્ગિસ્તાનના દ્યુશબેવ નુર્જિતને 5-0થી હરાવ્યો હતો.

3 / 5
બે વખતના કોમનવેલ્થ મેડલ વિજેતા હુસામુદ્દીને 57 કિગ્રા વર્ગમાં બલ્ગેરિયન બોક્સર જય ડિયાઝને 4-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ભારત માટે બીજો મેડલ નિશ્ચિત કર્યો હતો. હુસામુદ્દીને પ્રથમ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવામાં સફળતા મળી હતી.

4 / 5
ભારત માટે ત્રીજો મેડલ 22 વર્ષીય નિશાંત દેવ તરફથી આવ્યો હતો. રાષ્ટ્રીય ચેમ્પિયન નિશાંતે 71 કિગ્રા વર્ગમાં 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. નિશાંતે ક્યુબાના બોક્સર ઓરહે ક્યુલરને હરાવ્યો હતો. આ રીતે, પ્રથમ વખત, ભારતે એક ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ નિશ્ચિત કર્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">