PHOTOS : એશિયન ચેમ્પિયનશિપમાં વાગ્યો ભારતનો ડંકો, અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ

Asian Under 20 Athletics Championship : ભારતીય સિનિયર ખેલાડીઓની જેમ જ અંડર-20 ખેલાડીઓ પર દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે. હાલમાં ભારતીય અંડર-20 હોકી ટીમે એશિયા કપમાં ચોથીવાર જીત મેળવી હતી. આજે અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાંથી ભારત માટે આવાજ ખુશીના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:05 PM
4 જૂનથી 7 જૂન વચ્ચે કોરિયામાં 20મી એશિયન અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની શરુઆત થઈ છે. ચેમ્પિયનશિપના પહેલા જ દિવસે ભારતના ખેલાડીઓએ શાનદાર શરુઆત કરી છે. પહેલા દિલસે ભારતના ખાતામાં 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ આવ્યો છે.

1 / 5
હીના મલિક અને ભરતપ્રીત સિંહે રવિવારે અહીં એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુક્રમે મહિલાઓની 400 મીટર દોડ અને પુરુષોની ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 5
હીના એ 53.31 સેકેન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 53.22 સેકેન્ડથી થોડો વધારે રહ્યો. તેણે એપ્રિલમાં તાશકંદમાં થયેલા એશિયાઈ અંડર-18 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 5
ભરતપ્રીત એ ટૂર્નામેન્ટની શરુઆતના દિવસે 55.66 મીટર સર્વશ્રેષ્ઠ થ્રો કરીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

4 / 5
અંતિમા પાલ એ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 5,000 મીટર રેસ 17 મિનિટમાં અને 17.11 સેકેન્ડમાં પૂરી કરી હતી. ભારતીય ટીમ 3 મેડલ સાથે હાલમાં મેડલ ટેલીમાં બીજા ક્રમે છે. જાપાન 5 મેડલ સાથે હાલમાં પહેલા ક્રમે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">