Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Messi : ફેક્ટ્રી વર્કરનો દીકરો આ રીતે બન્યો વર્લ્ડ ચેમ્પિયન, જાણો મેસ્સીના સંઘર્ષની કહાની

Happy Birthday Lionel Messi : 24 જૂન, 1987ના દિવસે આર્જેન્ટિનામાં જન્મેલા મેસ્સીનો આજે 36મો જન્મદિવસ છે. આર્જેન્ટિના ફૂટબોલ ટીમનું નેતૃત્વ કરવાથી લઈને તેણે વ્યક્તિગત જીવનમાં પણ ઘણી સફળતાઓ મેળવી લીધી છે. ચાલો જાણીએ તેના ચેમ્પિયન બનવા સુધીના સંઘર્ષની કહાની.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 6:01 PM
 રાજનીતિ અને આર્થિક મુશ્કેલીઓને ભૂલાવીને જ્યારે આર્જેન્ટિના આગળ વધી રહ્યું હતું, ત્યારે 24 જૂન, વર્ષ 1987ના રોજ મેસ્સીનો જન્મ થયો. આર્જેન્ટિના રોઝારિયોના મિડિલ ક્લાસ પરિવારમાં Lionel Andrés Messi હાલમાં દિગ્ગજ અને સૌથી સફળ ફૂટબોલર છે.

1 / 8
મેસ્સીના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યારે માતા સફાઈનું કામ કરતા હતા. તેમના પિતા એક ક્લબમાં ફૂટબોલની ટ્રેનિંગ આપતા હતા.

2 / 8
 મેસ્સી 5 વર્ષની ઉંમરમાં એક ફૂટબોલ ક્લબ સાથે જોડાય ગયો હતો. જ્યાં તેણે ફૂટબોલના બેસ્કિસ શિખ્યા. 8 વર્ષની ઉંમરમાં મેસ્સી ક્લબ બદલીને ન્યૂવૈલ ઓલ્ડ બોયઝ ક્લબ સાથે જોડાયો. 11 વર્ષની ઉંમરમાં મેસ્સીને ગ્રોથ હાર્મોન્સ ડેફિસિએન્સી નામની બીમારીની જાણ થઈ.

3 / 8
ફૂટબોલ ક્લબ બાર્સેલોનાને ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ દરમિયાન મેસ્સીના ટેલેન્ટની જાણ થઈ. ક્લબના તે સમયના સ્પોર્ટિંગ ડાયરેક્ટર કાર્લ્સ રૈજૈકે મેસ્સીને સાઈન કર્યો અને ક્લબ તરફથી તેની બીમારી માટેની દવા અને સારવારનો ખર્ચ પણ ઊઠાવ્યો. ત્યારથી મેસ્સીના પ્રોફેશનલ ફૂટબોલ કરિયરની શરુઆત થઈ.

4 / 8
14 વર્ષની ઉંમરમાં મેસ્સી આ ક્લબની બી ટીમ માટે એક સિઝનમાં 30 મેચમાં 35 ગોલ કર્યા. નાની ઉંમરમાં તેણે પોતાનું મોટું નામ કરી દીધું હતું, 17 વર્ષની ઉંમરમાં 2004-2005માં તેણે બાર્સિલોના ક્લબ માટે ડેબ્યૂ કર્યું. તે બાર્સેલોના માટે ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. 1 મે, 2005ના દિવસે તેણે સિનિયર ટીમ માટે સૌથી વધારે ગોલ કર્યો હતો.  24 જૂનના રોજ તેણે બાર્સેલોનાની સિનિયર ટીમ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો.

5 / 8
 વર્ષ 2021ના ઓગ્સ્ટ મહિનામાં બાર્સેલોના ક્લબથી વિદાય લેતા પહેલા આ ક્લબ માટે તેઓ તમામ રેકોર્ડ પોતાને નામે કર્યા હતા. મેસ્સીએ પોતાની ફૂટબોલ કારકિર્દીમાં 807થી વધારે ગોલ કર્યા છે. મેસ્સી 103 ગોલ સાથે આર્જેન્ટીના ઓલટાઇમ અગ્રણી ગોલ સ્કોરર છે. મેસ્સીના નામે ફિફા વિશ્વ કપમાં સૌથી વધુ 26 મેચ રમવાનો પણ રેકોર્ડ છે. લિયોનેલ મેસ્સી બે વખત ફિફા ગોલ્ડન બોલ (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) પુરસ્કાર જીતવાવાળો એકમાત્ર ખેલાડી છે.

6 / 8
 મેસ્સી 6 વાર ફિફા વર્લ્ડ કપ રમ્યો છે. વર્ષ 2022માં તેના નેતૃત્વમાં આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી.

7 / 8
 તેની પત્નીનું નામ Antonela Roccuzzo છે. Thiago, Mateo and Ciro નામના તેના 3 દીકરાઓ પણ છે. ઘણા દેશોમાં તેના કરોડોના ઘર છે. તે કરોડો રુપિયાની નેટવર્થ ધરાવે છે. આખા વિશ્વમાં લોકપ્રિય એવો મેસ્સી પોતાના પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનમાં તમામ સફળતા મેળવી ચૂક્યો છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">