પાકિસ્તાનની આ મોડલ છે ક્રિકેટની જબરદસ્ત ફેન, ચાહકોને પોતાની સ્ટાઈલથી બનાવે છે બોલ્ડ

પાકિસ્તાનના લાહોરમાં રહેતી 25 વર્ષની દિયા અલી (diya ali) એક મૉડલ હોવાની સાથે પાકિસ્તાની અભિનેત્રી પણ છે. તેણે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કેટલીક ટીવી સિરિયલોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:17 PM
જેવી રીતે ભારતમાં ક્રિકેટનો ક્રેઝ છે તેવી જ રીતે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ક્રિકેટ અને તેના ખેલાડીને ખુબ પસંદ કરવામાં આવે છે, જ્યાં મોટો મોટા સેલિબ્રિટી પણ પાકિસ્તાની ક્રિકેટર્સને પસંદ કરે છે. કાંઈક આવો જ હાલ પાકિસ્તાનની મોડલ દીયા અલીનો છે.

1 / 5
દિયા અલી પાકિસ્તાની ક્રિકેટ ટીમની ફેન છે. જે હંમેશા પાકિસ્તાની ટીમના મેચને ફૉલો કરે છે અને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં પહોંચે છે. પાકિસ્તાનમાં લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટ બંધ કરવામાં આવ્યું છે તો દિયા અલી શારજહામાં જઈ પાકિસ્તાનની ટીમની મેચ જુએ છે.

2 / 5
તેમણે 2017માં પાકિસ્તાન તરફથી મિસ મિસ્ટર વર્લ્ડ ઈન્ટરનેશનલમાં ભાગ લીધો હતો. 2016માં ફિલિપાઈન્સમાં યોજાયેલી મિસ એશિયા પેસિફિકમાં ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાન તરફથી આ ખિતાબ જીતનારી તે પ્રથમ મહિલા હતી.

3 / 5
દિયા પાકિસ્તાનની સૌથી હૉટ મોડલમાંથી એક છે. વર્ષ 2016માં આ મોડલ ફિલિપાઈન્સમાં મિસ એશિયા પેસેફિક ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય વર્ષ 2017માં તે મિસ -મિસ્ટર વર્લ્ડ ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

4 / 5
દિયા અલી માન્ચેસ્ટરમાં રહે છે અને ટીવી શોમાં ગુડ મોર્નિગ માન્ચેસ્ટરશોને હોસ્ટ કરે છે પરંતુ વર્ષ 2015 પછી પાકિસ્તાનમાં રહે છે જ્યાં મૉડલિંગ અને એક્ટિંગ શરુ કર્યું દિયા પાકિસ્તાનમાં અનેક સિરીયલમાં એક્ટિંગ કરી ચૂકી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">