બડે મિયા બડે મિયા છોટે મિયા સુભાન-અલ્લા, અમદાવાદના જોડિયા ભાઈઓએ બેડમિન્ટનમાં કર્યો મેડલનો ઢગલો
બોલિવુડનું એક ગીત છે બડે મિયા બડે મિયા છોટે મિયા સુભાન-અલ્લા આ ગીત એકદમ સાચું પડી રહ્યું છે. કારણ કે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓ ચિરાગ અને સાત્વિક સતત મેચ જીતી રહ્યા છે. ત્યારે અમદાવાદના 2 જૂનિયર ખેલાડીઓ પણ ધમાલી મચાવી છે.
Most Read Stories