36th Nationa Games ગુજરાતે તીરંદાજીમાં મહિલા ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો , ગુજરાતના ખાતામાં કુલ 14 મેડલ જમા થયા

National Games 2022 :: ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાનારી છે. તો આજે 36મી નેશનલ ગેમમાં ગુજરાતના ખાતમાં વધુ એક મેડલ આવ્યો છે. આ સાથે નેશનલ ગેમમાં ગુજરાતના ખાતામાં કુલ 14 મેડલ જમા થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 3:07 PM
 નેશનલ ગેમ્સ 2022 ગુજરાતના 6 શહેરો-અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજાઈ રહી છે. ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય સશસ્ત્ર દળોની ટીમોના લગભગ 7,000 એથ્લેટ 36 વિવિધ રમતોમાં મેડલ માટે સ્પર્ધા કરી રહ્યા છે.

1 / 5
 લાંબા વિરામ બાદ નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને મળી છે, ત્યારે નેશનલ ગેમ્સમાં આવેલા ખેલાડીઓ પણ મેડલ માટે જંગ લડી રહ્યા સાથે ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. જેમાં અનેક સ્ટાર ખેલાડીઓ પણ ગરબા રમી આનંદ માણી રહ્યા છે

2 / 5
આજે અમદાવાદના સંસ્કાર ધામ ગ્રાઉન્ડ ખાતે આર્ચરીની ઈવેન્ટ રમાઈ હતી. જેમાં અનેક મેડલ દાવ પર છે. જેમાં ગુજરાતના ખાતમાં એક મેડલ જમા થયો છે. તીરંદાજીની મહિલા ઈવેન્ટમાં ગુજરાતની ખેલાડીએ ઝારખંડને 5-3થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

3 / 5
ગુજરાતમાં નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહી છે. જેમાં દેશના લગભગ 7 હજાર એથ્લેટ ભાગ લેશે. તેનું ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

4 / 5
ગુજરાતે ભારતીય તીરંદાજી મહિલા ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતથી ગુજરાતના ખાતમાં વધુ એક મેડલ આવ્યો છે.  ગુજરાતના ખાતમાં 5 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ છે

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">