15 દિવસમાં ચમકશે તમારો ચહેરો, ગુલાબની પાંખડીઓનો આ રીતે કરો ઉપયોગ
ગુલાબજળ ત્વચાને સ્વસ્થ અને કોમળ રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ગુલાબજળનો ઉપયોગ ટોનર તરીકે કરે છે. પરંતુ તમે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ ક્રીમ, ફેસ પેક અને બીજી ઘણી રીતે કરી શકો છો.
Most Read Stories