Photos: પાટણમાં શિવાલયો હર હર મહાદેવના ગૂંજથી ગૂંજી ઉઠ્યા, શિવાલયો દિવસભર શિવભક્તોથી ઉભરાયેલા રહ્યા

maha shivratri 2023: સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 10:53 PM
પાટણની સરસ્વતી નદી કિનારે આવેલ નેપાળના હૂબહૂ પશુપતિનાથ મહાદેવની છબી સમાન આનંદેશ્વર મહાદેવ ખાતે પણ દિવસભર બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં તો ભગવાન શિવની ખાસ અને મહત્વની પ્રહરપૂજા ,શિવજીની વિવિધ આરતી સહિત ભોજન ,પ્રસાદ પણ પીરસાયા.

1 / 5
સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી. તો શિવભક્તો માટે પ્રહરપૂજા દર્શનને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું .

2 / 5
શિવભક્તો માટે પરિસર બહાર મોટી LEDમાં ભગવાન શિવજીની પ્રહર પૂજાના જીવંત દર્શન કરવાનો લ્હાવો પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો.

3 / 5
તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

4 / 5
શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. 

(With Input Sunil Patel, Patan)

શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. (With Input Sunil Patel, Patan)

5 / 5

Latest News Updates

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત

મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ

બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર

પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ

સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ

શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો

રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે

દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ

કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો

ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">