એક જ દિવસમાં 11 ટકા વધ્યો શેર, જાણો શા માટે આવ્યો Zomato ના સ્ટોકમાં આટલો ઉછાળો
Zomato ના શેરમાં આજે રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. કંપનીના જૂન ક્વાર્ટરના નફાના અહેવાલ સામે આવ્યા બાદ આ વધારો થયો છે. હવે કેટલીક બ્રોકરેજ કંપનીઓએ તેનું બાય રેટિંગ વધાર્યું છે. નવો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ચાલો સમજીએ કે કેવી રીતે કંપની અચાનક ખોટમાંથી નફામાં ફેરવાઈ ગઈ અને હવે તે તેના વ્યવસાયના વિકાસ માટે શું કરવા જઈ રહી છે.
Most Read Stories