AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાલાસર ટેકનો એન્જિનિયરિંગના શેરે માત્ર 1 મહિનામાં રોકાણકારોને આપ્યું 99 ટકા રિટર્ન, હવે 1 શેર પર આપશે 4 બોનસ શેર

છેલ્લા 5 દિવસની વાત કરીએ તો સાલાસર ટેકનોના શેરે 22.57 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 24.45 રૂપિયા થાય છે. સાલાસર ટેકનોના શેરમાં છેલ્લા 1 માસમાં 66 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 98.80 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

| Updated on: Jan 30, 2024 | 5:11 PM
Share
સાલાસર ટેકનો એન્જિનિયરિંગની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. કંપની મોટા અને ભારે સ્ટીલ સ્ટ્રક્ચર્સ બનાવે છે. EPC સોલ્યુશન્સ સાથે, તે ટેલિકોમ, પાવર અને રેલવે માટે ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.

1 / 5
સાલાસર ટેકનોના શેર 30 જાન્યુઆરીના રોજ 2.40 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 137 ના સ્તર પર ખુલ્યો હતો અને 139.95 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.84 ટકાના વધારા સાથે 132.80 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો સાલાસર ટેકનોના શેરે 22.57 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 24.45 રૂપિયા થાય છે. સાલાસર ટેકનોના શેરમાં છેલ્લા 1 માસમાં 66 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 98.80 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સાલાસર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને 82.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 164.81 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 177.53 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 84.95 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 892.53 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
સાલાસર ટેકનો એન્જિનિયરિંગમાં પ્રમોટર્સનો હિસ્સો  63.1 ટકા છે. FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 8.85 ટકા છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 4156 કરોડ રૂપિયા છે, જ્યારે દેવુ 346 કરોડ રૂપિયા છે. હવે કંપની 1 શેર પર 4 બોનસ શેર આપશે જેની રેકોર્ડ ડેટ 1 ફેબ્રુઆરી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">