AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robot Baby: રોબોટે 2 બાળકીઓને જન્મ આપવામાં ભજવી મહત્વની ભૂમિકા, ગેમિંગ કન્સોલની લીધી મદદ

Robot babies : સમયની સાથે સાથે દુનિયા બદલાઈ રહી છે. ટેકનોલોજી પહેલા કરવા વધારે એડવાન્સ બની છે. જેને કારણે દરેક કામ સરળ થયા છે અને ઝડપથી પૂરા થઈ રહ્યાં છે. હવે એવો સમય આવ્યો છે કે જ્યારે બાળકોના જન્મ માટે રોબોટ મદદ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 10:19 PM
Share
સ્પેન બનેલી એક ઘટનાની ચર્ચા હાલમાં આખી દુનિયામાં થઈ રહી છે. સ્પેનમાં બાળકોના જન્મ માટે IVF કરવા રોબોટ્સની મદદ લેવામાં આવી હતી. રોબોટ દ્વારા બાળકોના જન્મ માટે પ્લેસ્ટેશન 5ના ગેમિંગ કન્સોલની મદદ લેવામાં આવી હતી.

1 / 5
સ્પેનની એક મેડિકલ સંસ્થામાં એક મહિલાના ગર્ભમાં રોબોટ્સની મદદથી સ્પર્મ નાંખવામાં આવ્યા હતા. આ રોબોટ્સને નિયંત્રિત કરવા માટે પ્લેસ્ટેશન 5ના ગેમિંગ કન્સોલની મદદ લેવામાં આવી હતી. તેને કારણે મહિલા ગર્ભધારણ કરી શકી.

2 / 5
તેની મદદથી હાલમાં 2 બાળકીઓનો જન્મ થયો છે. આ પહેલા IVF ટેકનિકની મદદથી ડોકટરની હાજરીમાં સ્પર્મ અને એગ્સને મેળવીને ભ્રૂણનો વિકાસ કરવામાં આવતો હતો. પણ હવે આ કામ રોબોટ્સ કરતા જોવા મળી શકે છે.

3 / 5
IVF ટ્રીટમેન્ટનો ખર્ચ લગભગ 5 લાખ રુપિયા થાય છે. તેથી જ લાંબા સમયથી તેના બદલે કોઈ સસ્તી ટ્રીટમેન્ટ શોધવામાં આવી રહી હતી. જેથી ઓછા ખર્ચમાં મધ્યમ વર્ગના કપલ પણ મા-બાપ બની શકે.

4 / 5
સ્પેનની મેડિકલ સંસ્થામાં આ કામ એક પ્રયોગ તરીકે જ કરવામાં આવ્યો હતો. તે પહેલા 12 વાર તેના માટેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક જરુરીયાતમંદ મહિલાને આ તકેનિકની મદદથી માતા બનાવવામાં આવી.

5 / 5
Follow Us
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!

નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ

સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ

Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી

રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ

બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન

નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video

રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ

અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન

g clip-path="url(#clip0_868_265)">