AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPLમાંથી કરોડોની કમાણી કરી, તો તેના પર ટેક્સ લાગશે?

આઈપીએલમાં ધુમ મચાવનાર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશીની પાસે આજે 7 કરોડની નેટવર્થ છે. ત્યારે હવે લોકોના મનમાં એક સવાલ થાય છે કે, શું આ નાબાલિક પર ટેક્સ લાગશે. તેને લઈ નિયમો શું છે. ચાલો જાણીએ.

| Updated on: Jun 03, 2026 | 12:00 PM
Share
ક્રિકેટની દુનિયામાં પોતાની બેટિંગથી ધમાલ મચાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશી પોતાની રમતની સાથે -સાથે બમ્પર કમાણીને લઈ ચર્ચામાં છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી કોરોડ રુપિયાનો માલિક છે.

1 / 7
વૈભવ સૂર્યવંશી ક્રિકેટ મેચ અને જાહેરાત દ્વારા 7 કરોડની સંપત્તિનો માલિક છે.એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. બાળકો અથવા સગીરોની કમાણી પર આવકવેરાના નિયમો કેવી રીતે લાગુ પડે છે? શું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ તેમની કમાણી પર ટેક્સ ચૂકવવો પડે છે, અથવા તેમને મુક્તિ આપવામાં આવે છે?

2 / 7
ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ટેક્સ લગાવવાના મામલે કોઈ ઉંમર મહત્વની રહેતી નથી. જો કોઈ સગીર બાળક (જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે) પૈસા કમાય રહ્યો છે. તો તેને પણ કમાણી પર ટેક્સ કાનુની રુપથી આપવો જરુરી છે.

3 / 7
આવકવેરા વિભાગ સગીરોની કમાણીને વ્યાપક રીતે બે શ્રેણીઓમાં વિભાજીત કરે છે. "પેસિવ આવક" અને " એક્ટિવ અથવા પ્રોફેશનલ આવક." આ બેન્ને પ્રકારની કમાણી પર ટેક્સ લગાવવાનો નિયમ બિલકુલ અલગ -અલગ છે અને ટેક્સ એક્સપર્ટસઆની ઝીણવટ પૂર્વક જુએ છે.

4 / 7
 વૈભવ સૂર્યવંશીના મામલે નિયમ શું છે. તો વૈભવ સૂર્યવંશી બીજી કેટેગરીમાં આવે છે. એક્ટિવ કે પ્રોફેશલ ઈન્કમ છે. જે વૈભવ સૂર્યવંશી માટે સટીક છે. જો કોઈ બાળક પોતાના ટેલેન્ટ, હુનર, પ્રતિભા કે કલા અને જ્ઞાન દમ પર પૈસા કમાય છે. જેમ કે ટીવી શો, ફિલ્મો, જાહેરાત, ક્રિકેટ મેચથી કમાણી કરે છે. તો આને બાળકની પ્રોફેશનલ ઈન્કમ માનવામાં આવે છે.

5 / 7
આ પ્રકારની ઈન્કમને માતા-પિતાની ઈન્કમ સાથે જોડી શકાતી નથી. ટુંકમાં વૈભવ સૂર્યવંશીને પણ ટેક્સ ચૂકવવો પડશે. તેના માટે એજ ટેક્સ સ્લૈબ લાગુ થશે. જે મોટા લોકોને થાય છે.

6 / 7
વૈભવ સૂર્યવંશીના પૈસા કોણ મેનેજ કરે છે? ઈન્કમ ટેક્સના કાયદા મુજબ, જો કોઈ સગીર (18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક) દર વર્ષે 1,500 થી વધુ મેળવે છે, તો તે પૈસા તેમના માતાપિતાની આવકમાં ઉમેરવામાં આવે છે. કાયદાના નિયમ 64(1એ) મુજબ, બાળક 18 વર્ષની ઉંમર (પુખ્ત વય) સુધી પહોંચે ત્યાં સુધી માતાપિતા અથવા વાલી બાળકના 'UGMA' (ગિફ્ટ ટુ માઇનર્સ એકાઉન્ટ)નું મેનેજ કરે છે.(ALLPhoto : PTI)

7 / 7

આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">