AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Car Tyre Change : કાર અને બાઇકનું ટાયર કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ?

આજના સમયે મોટાભાગે લોકો કાર અને બાઇકનો ઉપયોગ કરે છે. દરેક ઘરમાં ઓછામાં ઓછી 2 બાઈક હોય છે. સમય બચાવા માટે લોકો કાર અને બાઇકનો વપરાશ કરે છે. મોટાભાગે લોકો ઓફિસમાં કાર અને બાઇકથી મુસાફરી કરે છે.

| Updated on: Jun 03, 2026 | 11:02 AM
Share
બાઇકનું ટાયર બાઇકની માઇલેજ, રાઇડિંગ પરફોર્મન્સ પર સીધી અસર કરે છે. બાઇકના ટાયરની પણ એક નિશ્ચિત આયુષ્ય મર્યાદા હોય છે.

1 / 8
નિર્ધારિત કિલોમીટર ચાલ્યા પછી  બાઇકના ટાયર ઘસાઈ જાય છે અને તેને બદલવાની જરૂર પડે છે. બાઇકના ટાયરની પકડ (ગ્રિપ) ઓછી થઈ જાય અથવા ઘસાઈ જાય તો ટાયરને તરત જ બદલવું જોઈએ.

2 / 8
સામાન્ય રીતે બાઇકનું ટાયર 30,000 કિલોમીટર સુધી સારી સ્થિતિમાં રહી શકે છે. તે પછી સલામતીના કારણોસર ટાયર બદલવું જરૂરી બની જાય છે.

3 / 8
જો ટ્યુબલેસ ટાયર વારંવાર પંચર થતા હોય તો તેને તરત જ બદલવું જરૂરી હોય છે. ઘણા લોકો ટાયર બદલવામાં વિલંબ કરે છે. જેના કારણે અકસ્માત થઈ શકે છે.

4 / 8
બાઇકના ટાયરની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સમયસર ટાયર બદલવું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે.

5 / 8
મોટાભાગના સ્ટાન્ડર્ડ ટાયર 40,000થી 50,000 કિમી સુધી ચાલી શકે છે. હાઇવે પર કાર ચલાવવાથી ટાયર લાંબા સમય સુધી ચાલી શકે છે. જ્યારે શહેરમાં ભારે ટ્રાફિક હોવાના કારણે તે ઝડપથી ખરાબ થઈ શકે છે.

6 / 8
કાર કેટલા કિલોમીટર ચાલી છે તે મહત્વનું નથી પરંતુ ટાયરની ઉત્પાદન તારીખથી 5થી 6 વર્ષ પછી તેને બદલવું જરૂરી છે. સમય જતાં ટાયરના રબરની લવચીકતા અને ગ્રિપ ઘટે શકે છે. જેના કારણે ટાયર ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Water Bottle : પાણીની બોટલ કેટલા સમય પછી બદલવી જોઈએ?

Follow Us
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની

રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

g clip-path="url(#clip0_868_265)">