(Credit Image : Twitter )

03: June

સોનાક્ષી સિંહા આજે 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

(Credit Image : Twitter ))

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનો જન્મદિવસ 4 જૂને જન્મદિવસ છે

અનિલ અંબાણી

(Credit Image : Twitter ))

અનિલ અંબાણીનો જન્મ 4 જૂન, 1959 ના રોજ  મહારાષ્ટ્રમાં થયો હતો

જન્મ

(Credit Image : Twitter ))

અનિલ અંબાણીના પિતાનું નામ ધીરુભાઈ અંબાણી છે 

પિતા

(Credit Image : Twitter ))

અનિલ અંબાણીની માતાનું નામ કોકિલાબેન અંબાણી છે 

માતા

(Credit Image : Twitter ))

અનિલ અંબાણી 4 ભાઈ-બહેનો છે

ભાઈ-બહેન

(Credit Image : Twitter ))

અનિલ અંબાણીની પત્નીનું નામ ટીના અંબાણી છે

પત્ની

(Credit Image : Twitter ))

અનિલ અંબાણી અને ટીના અંબાણી 2 બાળકોના માતા-પિતા છે

2 બાળકો

(Credit Image : Twitter ))

દુનિયાના સૌથી પૈસાદાર લોકોના લિસ્ટમાં સામેલ છે

સૌથી વધુ પૈસાદાર

(Credit Image : Twitter ))

અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી બોલિવુડ અભિનેત્રી રહી ચૂકી છે

પત્ની