AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે છત પરથી હટી જશે ગોળ છતરી એન્ટેના, આવી ગયું કાચ જેવું ફ્લેટ એન્ટેના, વાવાઝોડામાં પણ મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ

શું તમારા ઘરનું ડિશ એન્ટેના પણ સામાન્ય પવનમાં હલી જાય છે અને સિગ્નલ જતા રહે છે? હવે આ ટેન્શન કાયમ માટે ખતમ! સેટેલાઇટ ઈન્ટરનેટની દુનિયામાં એક ક્રાંતિકારી 'ફ્લેટ એન્ટેના' આવી ગયું છે.

| Updated on: Jun 03, 2026 | 12:58 PM
Share
આજ સુધી આપણે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કે ટીવી સિગ્નલ માટે ધાબા પર મોટી અને ગોળ લોખંડની છતરીઓ (ડિશ એન્ટેના) લગાવતા આવ્યા છીએ, પરંતુ હવે આ ટેક્નોલોજી જૂની થવા જઈ રહી છે.

1 / 10
ડિજિટલ યુગમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસ માટે અવિરત ઈન્ટરનેટ જરૂરી છે, અને આ જરૂરિયાતને પૂરી કરવા માટે હવે વૈજ્ઞાનિકોએ કાચ જેવું ફ્લેટ રૂફટોપ સેટેલાઇટ એન્ટેના તૈયાર કર્યું છે.

2 / 10
જૂના ગોળ એન્ટેનાની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેજ પવન કે વાવાઝોડામાં તેનું એલાઈનમેન્ટ બગડી જતું અને સિગ્નલ ગાયબ થઈ જતા, પણ આ નવા એન્ટેનામાં આવી કોઈ માથાકૂટ નહીં થાય.

3 / 10
આ નવું ફ્લેટ એન્ટેના અત્યાધુનિક 'ફેઝ્ડ એરે' ટેક્નોલોજી પર કામ કરે છે, જેનો અર્થ એ છે કે સેટેલાઇટ સાથે કનેક્ટ થવા માટે એન્ટેનાને કોઈ ખાસ દિશામાં ફેરવવાની કે હલાવવાની જરૂર પડતી નથી.

4 / 10
આ એન્ટેના સ્લિમ હોવાથી પવનના દબાણને આસાનીથી ઝીલી લે છે. છતની સપાટી સાથે બિલકુલ ચોંટેલું હોવાને કારણે ગમે તેવુ ભારે તોફાન પણ તેને પોતાની જગ્યા પરથી હલાવી શકતું નથી.

5 / 10
આ એન્ટેના સ્લિમ હોવાથી પવનના દબાણને આસાનીથી ઝીલી લે છે. છતની સપાટી સાથે બિલકુલ ચોંટેલું હોવાને કારણે ગમે તેવો ભારે તોફાન પણ તેને પોતાની જગ્યા પરથી હલાવી શકતું નથી.

6 / 10
ધાબા પર લાગેલી મોટી અને ભારે છતરીઓ ઘણીવાર ઘરનો લુક બગાડે છે, જ્યારે આ નવું કોમ્પેક્ટ એન્ટેના સોલાર પેનલ જેવું આધુનિક લાગે છે જે ઘરની સુંદરતામાં વધારો કરે છે.

7 / 10
આ ટેક્નોલોજી એવા ગ્રામીણ અને પહાડી વિસ્તારો માટે વરદાન સાબિત થશે જ્યાં ફાઈબર કેબલ નાખવો અશક્ય છે. હવે જંગલો કે પહાડોની ટોચ પર પણ લોકો વિના કોઈ બફરિંગે 4K વીડિયો જોઈ શકશે.

8 / 10
વિશ્વની મોટી કંપનીઓ જેવી કે એલન મસ્કની SpaceX (Starlink) અને જેફ બેઝોસની Amazon (Project Kuiper) આ ફ્લેટ એન્ટેના ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

9 / 10
શરૂઆતમાં આ ફ્લેટ એન્ટેનાની કિંમત સામાન્ય ડિશ કરતાં થોડી વધારે હોઈ શકે છે, પરંતુ તેના લાંબા આયુષ્ય, ઝીરો મેન્ટેનન્સ અને શાનદાર પર્ફોર્મન્સને જોતાં આ સોદો લાંબે ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

10 / 10

હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 KM લાંબી આફત! દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">