વેચવા માટે તૈયાર છે આ નાનકડું ઘર, નથી વીજળી કે પાણીની સુવિધા, કિંમત સાંભળીને ‘હોંશ’ ઉડી જશે

બ્રિટનમાં એક પ્રોપર્ટી આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં ત્રણ રૂમના આ ઘરમાં ન તો વીજળી છે કે ન તો પાણી. પરંતુ આ પછી પણ તેની કિંમત એટલી વધી ગઈ છે કે તમે સાંભળીને દંગ રહી જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 7:12 PM
જ્યારે પણ તમે નવું ઘર અથવા મિલકત ખરીદો છો, ત્યારે તમે કઈ બાબતોનું ધ્યાન રાખો છો ? સ્વાભાવિક છે કે તમે પહેલા સારા લોકેશન અને ત્યાંની સુવિધાઓ વિશે વિચારશો. ત્યારબાદ જ તમે એ પ્રોપર્ટીમાં પૈસા રોકો છો. પરંતુ જો નિર્જન જગ્યાએ વીજળી અને પાણીની સુવિધા વિનાનું નાનું ઘર કરોડોમાં વેચવા તૈયાર હોય તો શું થાય. શા માટે તમે આશ્ચર્ય પામ્યા છો ? બ્રિટનમાં આજકાલ એક એવી જ પ્રોપર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની કિંમત સાંભળીને તમારા 'હોંશ' ઉડી જશે. Image Source: Fisher Hopper

1 / 5
ઉત્તર ઈંગ્લેન્ડનું આ ઘર 'યોર્કશાયર કોટેજ' નામથી પ્રખ્યાત છે, જે એક સમયે રેલ્વે કામદારોનું ઘર હતું. ચોંકાવનારી વાત એ છે કે અહીં ન તો કોઈ રસ્તો છે કે ન તો નજીકમાં કોઈ વસ્તી રહે છે. હજુ પણ આ નિર્જન ઘરની કિંમત 3 લાખ ડોલર છે. એટલે કે લગભગ અઢી કરોડ રૂપિયા. જો કે હવે 50 હજાર ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આમછતાં, આ ઘરની બે કરોડની કિંમત ઓછી ન કહેવાય. Image Source: Fisher Hopper

2 / 5
ચોંકાવનારી વાત અહીં સમાપ્ત થત નથી. આ ત્રણ બેડરૂમના ઘર સુધી પહોંચવા માટે તમારે 20 મિનિટ ચાલવું પડશે, કારણ કે પાર્કિંગની જગ્યા ઘરથી થોડા અંતરે આવેલી છે. રસ્તાઓ પણ ખૂબ પથરાળ છે, તેથી સમજી લો કે તમે જેટલી વાર ઘરની બહાર નીકળો છો, તમે મફતમાં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. Image Source: Fisher Hopper

3 / 5
તમને જણાવી દઈએ કે યોર્કશાયર કોટેજ યોર્કશાયર ડેલ્સ નેશનલ પાર્કની પહાડીઓની વચ્ચે સ્થિત છે, જે માન્ચેસ્ટરથી ઉત્તરમાં બે કલાકના અંતરે છે. તે હજુ પણ રેલવેની દેખરેખ હેઠળ છે. તમે અહીં પહોંચવા માટે માત્ર ક્વોડ બાઇકનો ઉપયોગ કરી શકશો. Image Source: Fisher Hopper

4 / 5
યુકેની રીઅલ-એસ્ટેટ ફર્મ ફિશર હોપરની યાદી અનુસાર, યોર્કશાયર કોટેજ એક્સેસ રોડથી આશરે 1.5 કિમી દૂર છે. વિશ્વ યુદ્ધ દરમિયાન અહીં ત્રણ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર એક જ બાકી છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમને આ મિલકત ગમશે. Image Source: Fisher Hopper

5 / 5
Follow Us:
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો

BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ

સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

g clip-path="url(#clip0_868_265)">