AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેરી ખામોશી, અગર તેરી મજબૂરી હૈ, તો રહને દે ઈશ્ક કૌન સા જરુરી હૈ – જેવી શાયરી વાંચો

શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. શાયરી ઘણા પ્રકારની હોય છે. લવ શાયરી, માતા -પિતા શાયરી, દોસ્ત શાયરી, એટિટ્યુડ શાયરી, મોટિવેશનલ શાયરી, બેઈજ્જતી શાયરી સહિતની અનેક શાયરીઓ લખવામાં આવે છે.જેના માધ્યમથી લેખક પોતાના મનની વાત શ્રોતાઓ સુધી પહોંચાડે છે.

| Updated on: Apr 19, 2024 | 5:11 PM
Share
પ્યાર વો નહીં જો દુનિયા કો દિખાયા જાએ, પ્યાર વો હૈ જો દિલ સે નિભાયા જાએ

પ્યાર વો નહીં જો દુનિયા કો દિખાયા જાએ, પ્યાર વો હૈ જો દિલ સે નિભાયા જાએ

1 / 5
હૈ ઈશ્ક તો ફિર અસર ભી હોગા, જિતના હૈ ઈધર ઉધર ભી હોગા

હૈ ઈશ્ક તો ફિર અસર ભી હોગા, જિતના હૈ ઈધર ઉધર ભી હોગા

2 / 5
તેરી ખામોશી, અગર તેરી મજબૂરી હૈ, તો રહને દે ઈશ્ક કૌન સા જરુરી હૈ

તેરી ખામોશી, અગર તેરી મજબૂરી હૈ, તો રહને દે ઈશ્ક કૌન સા જરુરી હૈ

3 / 5
મરે તો લાખોં હોંગે તુઝ પર, મૈ તો તેરે સાથ જીના ચાહતા હૂં

મરે તો લાખોં હોંગે તુઝ પર, મૈ તો તેરે સાથ જીના ચાહતા હૂં

4 / 5
મેરા તુઝસે લડના તો એક બહાના હૈ, મુઝે તો તેરે સાથ સિર્ફ વક્ત બિતાના હૈ

મેરા તુઝસે લડના તો એક બહાના હૈ, મુઝે તો તેરે સાથ સિર્ફ વક્ત બિતાના હૈ

5 / 5
g clip-path="url(#clip0_868_265)">