AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બેટિંગ સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ… તિલક વર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1 ફિલ્ડર

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં તિલક વર્માએ દમદાર ફિફ્ટી ફટકારી ટીમ ઈન્ડિયાને યાદગાર જીત આપવી હતી. જોકે બેટિંગ પહેલા તેણે ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. તેણે મેચમાં બે શાનદાર કેચ પકડ્યા હતા. આ સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર બન્યો હતો.

| Updated on: Oct 24, 2026 | 6:43 PM
Share
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તિલક વર્માએ અડધી સદી ફટકારી રોમાંચક મેચમાં ભારતને યાદગાર જીત આપવી હતી.

1 / 8
જોકે બેટિંગ પહેલા તિલક વર્માએ ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો અને બે શાનદાર કેચ પકડ્યા હતા.

2 / 8
આ બે કેચ સાથે તિલક વર્માએ એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

3 / 8
આ મેચમાં તેનો બીજો કેચ તિલક વર્માનો વર્ષ 2026માં T20માં 26મો કેચ હતો.

4 / 8
26 કેચ સાથે તિલક વર્મા એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર બન્યો હતો.

5 / 8
તિલક વર્માએ ઇન્ડોનેશિયાના ડેનિલસન હાવોને પાછળ છોડી દીધો, જેણે 2025માં 25 કેચનો રેકોર્ડ બનાવ્યો હતો.

6 / 8
તિલક વર્મા દરેક પોઝિશન પર ફિલ્ડિંગ કરવા સક્ષમ છે. તેની કેચિંગ પણ શાનદાર છે.

7 / 8
ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન તિલક વર્મા પરિસ્થિતિને અનુરૂપ બેટિંગ કરે છે અને દરેક ક્રમે રન આવીને રન બનાવે છે. (PC:PTI/X/BCCI)

8 / 8

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈશાન કિશન ત્રીજી T20માંથી પણ થયો બહાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">