24-10-2026

26 મેચ, 26 જીત! તિલક વર્માનો અનોખો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં તિલકે  26 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તેણે ભારતને શાનદાર  જીત અપાવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છેલ્લી ત્રણ ઓવરમાં  46 રનની જરૂર હતી ત્યારે તિલકે તોફાની બેટિંગ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તિલક અણનમ રહ્યો હોય તેવી તમામ 26 T20 મેચમાં તેની ટીમનો  વિજય થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં IPL, આંતરરાષ્ટ્રીય અને અન્ય T20 મેચોનો પણ સમાવેશ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2025ની એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે પણ તિલકે અણનમ 69 રન બનાવ્યા હતા અને ભારત મેચ જીત્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 કારકિર્દીમાં તિલકે 171 ઇનિંગ્સમાં 41.32ની સરેરાશથી 5166 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેણે અત્યાર સુધી 5 સદી અને 31 અડધી સદી ફટકારી છે, જ્યારે તેનો સર્વોચ્ચ સ્કોર 151 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM