AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવેમ્બરની શરૂઆતમાં બનશે શક્તિશાળી ‘ગજકેસરી યોગ’, ગુરુ અને ચંદ્રમાની ચાલ બદલી નાખશે આ ‘4 જાતકોનું જીવન’

નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આકાશ મંડળમાં એક અત્યંત શુભ અને પ્રભાવશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મંગલકારી માનવામાં આવે તેવો ‘ગજકેસરી યોગ’ રચાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ યોગ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવવાની તાકાત રાખે છે.

| Updated on: Oct 24, 2026 | 4:06 PM
Share
ચંદ્રમા 2 નવેમ્બરની સવારે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરી જશે. સિંહ રાશિમાં પહેલેથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે. તેથી, 2 નવેમ્બરની સવારે સિંહ રાશિમાં 'ગજકેસરી યોગ'નું નિર્માણ થશે.

1 / 7
આ યોગ બનવાથી કર્ક અને સિંહ સહિત કેટલીક રાશિઓને શુભ પરિણામ મળી શકે છે. કરિયર અને આર્થિક ક્ષેત્રમાં આ રાશિઓને લાભ પ્રાપ્ત થઈ શકે છે.

2 / 7
મેષ રાશિ: નવેમ્બરની શરૂઆત ગજકેસરી યોગને કારણે તમારા માટે સારી રહી શકે છે. તમારા પંચમ ભાવમાં ગજકેસરી યોગ બનશે, જેના કારણે બૌદ્ધિક ક્ષમતા વધી શકે છે. શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં મેષ રાશિના જાતકો ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. રોકાણ કરેલા નાણાંથી તમને જબરદસ્ત લાભ મળવાની આશંકા છે. કાર્યક્ષેત્રમાં તમારા કામથી સિનિયર્સ પ્રભાવિત થઈ શકે છે. પ્રાથમિક શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ગુરુજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.

3 / 7
કર્ક રાશિ: તમારા બીજા ભાવમાં ગજકેસરી યોગ બનશે. આ ભાવ ધન અને વાણીનો કારક માનવામાં આવે છે. આ યોગ બનવાથી તમારી વાણીમાં મીઠાશ આવી શકે છે. સામાજિક સ્તરે તમને ખ્યાતિ મળવાના યોગ છે. આ સાથે જ આર્થિક રૂપથી પણ તમે સશક્ત બનશો. પિતૃક ધંધો કરનારાઓને ધનનો લાભ થઈ શકે છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળશે.

4 / 7
સિંહ રાશિ: ગજકેસરી યોગ સિંહ રાશિમાં જ બનશે. આ યોગ બનવાથી સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. તમારા કામ કરવાની ગતિ કાર્યક્ષેત્રમાં સહકર્મીઓને ચોંકાવી શકે છે. તમને માન-સમ્માનની પણ પ્રાપ્તિ થશે. કેટલાક નોકરિયાત લોકોની આવકમાં અણધારી વૃદ્ધિ થઈ શકે છે. જો તમે પોતાનું કામ શરૂ કરવા માંગતા હોવ, તો નવેમ્બરમાં સફળ થઈ શકો છો. લગ્ન ઇચ્છુક લોકો માટે પણ નવેમ્બર ખાસ રહી શકે છે, મહિનાની શરૂઆતમાં જ કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે.

5 / 7
વૃશ્ચિક રાશિ: ગજકેસરી યોગ તમારા કર્મ અને કરિયરના દશમા ભાવમાં બનશે. આ શુભ યોગ બનવાથી વૃશ્ચિક રાશિના જાતકોને પદોન્નતિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે. આ સિવાય જે લોકો નોકરી બદલવા માંગતા હતા, તેમને પણ સફળતા મળવાના યોગ છે. આર્થિક રૂપથી તમે મજબૂત થઈ શકો છો. શેરબજારમાં પૈસા રોકનારાઓને જબરજદસ્ત નફો થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ગજકેસરી યોગ તમારા માટે સુખદ રહી શકે છે.

6 / 7
સારાંશરૂપે કહીએ તો, નવેમ્બરની શરૂઆતમાં બની રહેલો આ 'ગજકેસરી યોગ' મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક સહિતના જાતકો માટે પ્રગતિ અને સકારાત્મક ઊર્જા લઈને આવી રહ્યો છે. આ શુભ સમયનો યોગ્ય લાભ લઈને તમે તમારા કરિયર અને આર્થિક જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો.

7 / 7
(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કે પ્રમાણ આપતું નથી.)

31 ઓક્ટોબરથી બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય, ગુરુનું સિંહ રાશિમાં ગોચર લાવશે સુખ-સમૃદ્ધિનો ‘મહાયોગ’

Follow Us
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

g clip-path="url(#clip0_868_265)">