AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શારીરિક, માનસિક અને દહેજના શોષણ સામે કાયદો મહિલાઓને કયા અધિકારો આપે, જાણો

લગ્ન પછી શારીરિક, માનસિક અને દહેજના શોષણ સામે ભારતીય કાયદો મહિલાઓને કયા અધિકારો આપે છે? ઘરેલુ હિંસા અધિનિયમ, કલમ 85BNS, ભરણપોષણ અને દહેજ પ્રતિબંધ અધિનિયમ વિશે જાણો, અને ફરિયાદ કેવી રીતે નોંધાવવી.

| Updated on: Oct 23, 2026 | 2:15 PM
Share
લગ્ન પછી દરેક મહિલા એક નવી સફર શરૂ કરે છે, પરંતુ જ્યારે તે જ ઘર ભય અને ઉત્પીડનનું સ્થળ બની જાય છે, ત્યારે ચૂપ રહેવું એ ઉકેલ નથી. ભારતીય કાયદો દરેક સ્ત્રીને તેના આત્મસન્માન, સલામતી અને અધિકારો માટે બોલવાનો અધિકાર આપે છે. ચાલો લગ્ન પછી ઉત્પીડન સામે રક્ષણ મેળવવામાં મદદ કરતા કાનૂની અધિકારો અને જોગવાઈઓ વિશે જાણીએ.

1 / 9
 જાગૃતિ એ આ સમસ્યાનો પહેલો ઉકેલ છે. જો તમને અથવા તમારા કોઈ પરિચિતને મદદની જરૂર હોય, તો આ નિયમો મદદરૂપ થશે. દરેક સ્ત્રીને ગૌરવ અને સુરક્ષા સાથે જીવવાનો અધિકાર છે, પરંતુ ક્યારેક તેમને પોતાના ઘરમાં જ ઉત્પીડનનો સામનો કરવો પડે છે.

2 / 9
 પછી ભલે તે હુમલો હોય, માનસિક ત્રાસ હોય, આર્થિક મુશ્કેલી હોય કે દહેજ હોય, આ ગંભીર ગુનાઓ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ માહિતીના અભાવે ચૂપ રહે છે, તેથી  અમે એવા કાનૂની અધિકારો સમજાવીશું જે તમને ન્યાય મેળવવામાં મદદ કરી શકે છે.

3 / 9
શારીરિક ,ભાવનાત્મક, મૌખિક ,યૌન શોષણ બધું ગેરકાનુની છે. ત્યારે મહિલા સુરક્ષા, રહેઠાંણ અને ભરણપોષણની માંગ કરી શકે છે. ત્યારે આવા આદેશનું ઉલ્લંધન કરવા પર 1 વર્ષ સુધીની જેલ અથવા 20 હજારનો દંડ થઈ શકે છે.

4 / 9
પતિ કે સાસરિયાઓ દ્વારા ક્રૂરતા, દહેજનું દબાણ અથવા માનસિક ત્રાસ ગુનાહિત કાર્યવાહી તરફ દોરી શકે છે, જેમાં ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે.

5 / 9
 જો પતિ પોતાની પત્નને આર્થિક રીતે સમર્થન આપવાની ના પાડે છે. તો પત્ની ભરણ પોષણ માટે કોર્ટમાં અપીલ કરી શકે છે. કોર્ટના માધ્યમ દ્વારા નિયમિત નાંણાકીય સહીયતા મેળવવાનો અધિકાર મળી શકે છે. જો પતિ મેન્ટેનશ આપે નહી તો કોર્ટ પતિ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરી શકે છે.

6 / 9
ભારતમાં લગ્ન પહેલા અથવા પછી દહેજની માંગ કરવી સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આ હેઠળ 5 વર્ષની જેલ અને 15,000 રુપિયાનો દંડ પણ લાગી શકે છે.

7 / 9
લગ્ન કર્યા બાદ મહિલાને તેના ઘરમાંથી કાઢી શકાય નહી. કોર્ટ ઘરમાં રહેવા માટે મહિલાના અધિકારોની રક્ષા કરે છે. ચેટ, સ્ક્રીનશોટ, કોલ રેકોર્ડ અને ઉત્પીડન સંબંધિત અન્ય તમામ પુરાવા તમારી પાસે સુરક્ષિત રીતે રાખો.

8 / 9
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

9 / 9

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા

જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો

ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ

આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા

શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?

સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર

ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ

g clip-path="url(#clip0_868_265)">