23-10-2026

T20Iમાં 300 રન બનાવનાર ટીમો

T20Iમાં 200 રનનો આંકડો પાર કરવો  હવે સામાન્ય વાત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ જો કોઈ ટીમ  T20Iમાં 300 રન બનાવે તો મોટી વાત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20Iમાં ફક્ત  પાંચ જ ટીમો 300 રનનો આંકડો પાર કરી શકી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રિયા, નેપાળ, જર્મની, ઈંગ્લેન્ડે T20Iમાં 300 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝિમ્બાબ્વે 344 રન સાથે T20Iમાં સૌથી મોટો સ્કોર કરનાર ટીમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રિયા 322 રન સાથે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નેપાળે બે વાર T20Iમાં 300 રનનો આંકડો  પાર કર્યો છે  314 અને 313 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મનીએ 308 અને ઈંગ્લેન્ડે 304 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM