Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક જ દિવસમાં 2 હજારથી ઘટ્યા ભાવ !
અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર પહેલાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજના ભાવ, છેલ્લા 10 દિવસનો ટ્રેન્ડ અને આગામી દિવસોમાં સોનાના ભાવને લઈને શું શક્યતા છે.

આજની તારીખ 23 ઓક્ટોબર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનામાં 2,000 રુપિયાનો મોટો ઘટાડો થયો છે. (Image Source | AI Generated)

આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,42,430 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,30,560 અને 1,06,820 છે. (Image Source | Groww)

અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 14 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,310 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,950 અને 1,11,230 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજના તારીખે (23 ઓક્ટોબર) છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,42,430 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,30,560 અને 1,06,820 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,42,430 છે. જે 23 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,54,250 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹11,820 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવાદમાં, 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,42,430.00 અને 3% GST (₹4,272.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,66,678.10 થી ₹1,79,661.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,43,142.15 થી ₹1,43,854.30 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)
Gold Silver Rate In Gujarat : શું દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ વધુ કડાકો આવશે? એક મહિનામાં સોનાના ભાવમાં ₹11,820 નો તીવ્ર ઘટાડો !
