AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Para Gamesમાં ગુજરાતના ભાવિક ભરવાડનો સિલ્વર મેડલ છીનવાયો, જાણો કારણ

પુરુષોની 400 મીટર T47 ફાઇનલ રેસ દરમિયાન ભાવિકકુમાર ભરવાડ (Bhavikkumar Bharwad)ને લેન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે તેમનો સિલ્વર મેડલ ગુમાવવો પડ્યો હતો.

| Updated on: Oct 23, 2026 | 8:55 AM
Share
ભારતીય ખેલાડીઓએ ગુરુવારે પેરા એશિયન ગેમ્સમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. ભારતનો મેડલનો આંકડો 98 પર પહોંચ્યો છે. મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.

1 / 8
એશિયન પેરા ગેમ્સ 2026 ( Asian Para Games)માં, ભારતના ભાવિકકુમાર ભરવાડે (Bhavikkumar Bharwad)પુરુષોની 400 મીટર T47 ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ લેન ઉલ્લંઘન માટે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો.

2 / 8
આ નિર્ણયના પરિણામે તેનો સિલ્વર મેડલ છીનવાઈ ગયો. ફાઇનલમાં જીતવા છતાં તે મેડલ જાળવી શક્યો નહીં.દિલીપ ગાવિતે પુરુષોની 400 મીટર T46 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 8
 ગુરુવારે નાગોયા સિટી મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ભાવિકકુમાર 49.31 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યો હતો. જોકે, રેસ પછી, ભાવિકકુમારને નિયમ TR18.2(c) ના ઉલ્લંઘન બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થયો કે તેણે તેના નિર્ધારિત લેનના નિયમોનું પાલન કર્યું ન હતું.

4 / 8
 ભારતે એશિયન પેરા ગેમ્સ 2026 માં અત્યાર સુધીમાં કુલ 98 મેડલ જીત્યા છે, જેમાં 18 ગોલ્ડ, 25 સિલ્વર અને 35 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથામા ક્રમે છે. પેરા એથ્લેટિક્સ ભારતીય ખેલાડીઓની સૌથી સફળ રમત ચાલી રહી છે,

5 / 8
 તાજેતરમાં તે એશિયન પેરા ગેમ્સ 2026 (નાગોયા, જાપાન) માં તેના શાનદાર પ્રદર્શન અને ત્યારબાદ બનેલી એક કમનસીબ ઘટના માટે ચર્ચામાં રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ભાવિકે 2026 વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિકસમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

6 / 8
ભાવિકકુમારને ભારતીય પેરા-એથ્લેટિક્સના ઉભરતા સ્ટાર્સમાંના એક ગણવામાં આવે છે.

7 / 8
તેમની કારકિર્દી શાનદાર રહી છે.ભાવિક ભરવાડ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભંડેરજ ગામનો રહેવાસી છે.

8 / 8

Breaking News : ગુજરાતના ભાવિક ભરવાડની નજર Asian Para Games 2026ના મેડલ પર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">