AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈશાન કિશન ત્રીજી T20માંથી પણ થયો બહાર

સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન ઈજાના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાંથી બહાર હતો અને આગામી મેચમાં તેના કમબેકની આશા હતી. જોકે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો, કારણ કે ઈશાન કિશન ત્રીજી T20Iમાંથી પણ બહાર થઈ ગયો હતો. તેની રિકવરીમાં હજી સમય લાગશે, જેથી તે આગામી મેચમાં નહીં રમે.

| Updated on: Oct 24, 2026 | 6:19 PM
Share
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો.

1 / 9
સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન ઈજાના કારણે ઈશાન કિશન પણ ત્રીજી T20માંથી બહાર થઈ ગયો છે.

2 / 9
ઈશાન કિશનને પહેલી T20 દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તેને બીજી T20Iમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, અને હવે તે ત્રીજી T20Iમાંથી પણ બહાર થઈ ગયો છે.

3 / 9
ઈશાન કિશનને પહેલી T20 દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થવા માટે હજી સમય લાગશે.

4 / 9
ઝારખંડના વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ઈશાન કિશનના સ્થાને ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવ્યો છે.

5 / 9
કુમાર કુશાગ્રને ઘરેલુ ક્રિકેટમાં મોટી મેચોમાં તેના શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે.

6 / 9
બીજી T20 મેચમાં ઈશાન કિશનના સ્થાને વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

7 / 9
જોકે, હવે ઇશાન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર થઈ ગયો છે, તો એવી શક્યતા છે કે ત્રીજી T20 મેચમાં પણ વૈભવ તેની જગ્યાએ રમશે.

8 / 9
ઈશાન કિશન પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી બે મેચ માટે ફિટ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. (PC:PTI/X)

9 / 9

Vaibhav Suryavanshi: 6 મેચ પછી મળી તક, 6 રન પણ ન બનાવી શક્યો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી

Follow Us
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

g clip-path="url(#clip0_868_265)">