AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 કલાકમાં 2 ગોલ્ડ મેડલ જીતનારી શીતલ દેવીનો પરિવાર જુઓ

શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ, તેણે વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.શીતલ દેવીની સંધર્ષ સ્ટોરી વિશે જાણીએ.

| Updated on: Oct 25, 2026 | 7:20 AM
Share
 શીતલ દેવીનો જન્મ 10 જાન્યુઆરી 2007ના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાર જિલ્લાના લોઈધારમાં થયો હતો. શીતલ દેવીનો જન્મ 'ફોકોમેલિયા' (phocomelia) નામની એક દુર્લભ તબીબી સ્થિતિ સાથે થયો હતો, જેના કારણે તેમના હાથ વિકસિત થયા ન હતા.

1 / 14
શીતલ દેવીનો પરિવાર જુઓ

શીતલ દેવીનો પરિવાર જુઓ

2 / 14
શીતલ દેવી પેરા-આર્ચરી (દિવ્યાંગ તીરંદાજી) ચેમ્પિયન બનનાર પ્રથમ અને એકમાત્ર મહિલા ખેલાડી છે. તે કહે છે જિંદગીએ હાથ છીનવ્યા છે જુસ્સો નહી.

3 / 14
 વર્ષ 2020માં, તેઓ ભારતીય સેનાના 'રાષ્ટ્રીય રાઈફલ્સ' યુનિટના ધ્યાનમાં આવ્યા. આ યુનિટે તેમને 'ઓપરેશન સદભાવના' હેઠળની પહેલોમાં સામેલ થવામાં મદદ કરી, જેનાથી તેમને પોતાની કુશળતા વિકસાવવાની તકો મળી.

4 / 14
આ યુનિટે તેમના શિક્ષણમાં સહયોગ આપ્યો અને બેંગલુરુમાં સારવાર સહિતની તબીબી સહાયની વ્યવસ્થા કરી. આ સમયગાળા દરમિયાન, તેમને મેઘના ગિરીશ, અભિનેતા અનુપમ ખેર અને એનજીઓ 'ધ બીઈંગ યુ' (The Being You) ના પ્રીતિ રાય તરફથી પણ સમર્થન મળ્યું.

5 / 14
જમ્મુ અને કાશ્મીર પરત ફર્યા બાદ, રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે તેમને 'શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'માં પ્રવેશ મેળવવામાં મદદ કરી. ત્યારબાદ, આ તાલીમ કેન્દ્રથી તેમણે પોતાની રમતગમતની કારકિર્દીમાં આગળ પ્રગતિ કરી.

6 / 14
શીતલ દેવી એક ભારતીય પેરા-આર્ચરી ખેલાડી છે, જે કમ્પાઉન્ડ આર્ચરી સ્પર્ધાઓમાં ભાગ લે છે.

7 / 14
તે ભારતની સૌથી યુવા પેરાલિમ્પિક મેડલ વિજેતા છે. તેમણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

8 / 14
 તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ચેમ્પિયનશિપ અને એશિયન પેરા ગેમ્સ સહિતની તમામ મુખ્ય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમને 2023માં અર્જુન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

9 / 14
શીતલ દેવીનો જન્મ હાથ વગર થયો હતો. તે પોતાના પગ ખભા અને જડબાનો સપોર્ટ કરીને નિશાન સાધે છે.  તેમનો દૃઢ નિશ્ચય અને કૌશલ્ય ઘણા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

10 / 14
શીતલ દેવીના મેડલ વિશે વાત કરીએ. તો ભારત સરકાર દ્વારા અર્જુન પુરસ્કાર , એશિયન પેરાલિમ્પિક સમિતિ દ્વારા 2023નો શ્રેષ્ઠ યુવા ખેલાડી

11 / 14
વર્લ્ડ આર્ચરી દ્વારા 2023નો શ્રેષ્ઠ મહિલા પેરા આર્ચર,   વર્લ્ડ આર્ચરી દ્વારા 2025નો પેરા આર્ચર એવોર્ડ જીતી ચૂકી છે.

12 / 14
 ગોલ્ડન ગર્લ શીતલ દેવી જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડની રહેવાસી છે.

13 / 14
 શીતલે ચીનમાં રમાયેલી એશિયન પેરા રમતમાં 2 ગોલ્ડ મેડલ સહિત 3 મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો.શીતલ ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">