(Credit Image : instagram)

23 : October

બોલિવુડની ફિટનેસ ક્વીનનો આજે છે જન્મદિવસ

મલાઈકા અરોરા એક ફેમસ અભિનેત્રી છે

મલાઈકા અરોરા

(Credit Image :  instagram)

મલાઈકા અરોરા બોલિવુડની સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રી છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

મલાઈકા અરોરાનો 53મો જન્મદિવસ છે 

જન્મદિવસ

(Credit Image :  instagram)

મલાઈકા અરોરાની સ્ટાઇલ અને ફિટનેસના ચાહકો દીવાના છે

ફિટનેસ

(Credit Image :  instagram)

પિતાનું નામ અનિલ અરોરા અને માતા જોયસ પલ્લીકાર્પ

પિતા

(Credit Image :  instagram)

મલાઈકા અરોરાએ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા 

લગ્ન

(Credit Image :  instagram)

2017માં તેમના છૂટાછેડા થયા હતા 

છુટાછેડા

(Credit Image :  instagram)

મલાઈકાને એક પુત્ર અરહાન ખાન છે

દીકરો

(Credit Image :  instagram)

રિપોર્ટ મજુબ મલાઈકાની કુલ સંપત્તિ 100 કરોડ છે

સંપત્તિ

(Credit Image :  instagram)