25 October 2026

ટેમ્પર્ડ ગ્લાસના બબલ્સ દૂર કરવાની સરળ રીત જાણો

Photo Credit - AI Generated

ટેમ્પર્ડ ગ્લાસ નીચે બબલ્સ દેખાય તો તરત નવું ગ્લાસ ખરીદવાની જરૂર નથી.

Photo Credit - AI Generated

બબલ્સ દૂર કરવા માટે એટીએમ કે પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

Photo Credit - AI Generated

કાર્ડને માઇક્રોફાઇબર કપડામાં લપેટીને જ ઉપયોગમાં લેવું.

Photo Credit - AI Generated

બબલ્સને ધીમે-ધીમે સ્ક્રીનની કિનાર તરફ ધકેલો.

Photo Credit - AI Generated

બબલ્સ દૂર ન થાય તો ટેમ્પર્ડ ગ્લાસની એક કિનાર કાળજીપૂર્વક ઊંચી કરો.

Photo Credit - AI Generated

હવા બહાર નીકળી જાય પછી ગ્લાસને હળવા હાથે પાછો ચોંટાડો.

Photo Credit - AI Generated

ધૂળના કણ ફસાયા હોય તો ટેપની મદદથી દૂર કરવાનો પ્રયાસ કરો.

Photo Credit - AI Generated

ટેમ્પર્ડ ગ્લાસ ઊંચો કરતી વખતે વધારે દબાણ ન આપો.

Photo Credit - AI Generated

વારંવાર ગ્લાસ ઉપાડવાથી તેની ચોંટવાની ક્ષમતા ઘટી શકે છે.

Photo Credit - AI Generated

બે પ્રયાસ પછી પણ બબલ્સ ન નીકળે તો ટેમ્પર્ડ ગ્લાસ બદલી નાખો.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated