જયપુરના રાજવી પરિવારમાં મહિલાઓ રાજકારણમાં સફળ રહી, મહારાજા ભવાની સિંહે ન ચાખ્યો જીતનો સ્વાદ

મહારાણી ગાયત્રી દેવી જયપુરના રાજવી પરિવારની પ્રથમ મહિલા હતી, જેમણે માત્ર ચૂંટણી જ લડી ન હતી પણ એટલી જોરદાર જીત મેળવી હતી કે તે સમયે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાતની સાથે જ બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તો આજે આપણે દિયા કુમારીના પરિવાર વિશે જાણીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Dec 14, 2023 | 2:14 PM
દીયા કુમારી જયપુરના રાજવી પરિવારમાંથી આવે છે અને સવાઈ ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીનું એકમાત્ર સંતાન છે. દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી 1971માં થયો હતો. દિયા કુમારીની માતાનું નામ પદ્મિની દેવી છે.

1 / 11
રાજકુમારી દિયા કુમારીનું શાળાકીય શિક્ષણ જયપુર, દિલ્હી અને મુંબઈની વિવિધ શાળાઓમાંથી થયું હતું. તેણે લંડનમાં પણ અભ્યાસ કર્યો હતો. તે સામાજિક સેવા માટે ઘણી NGO પણ ચલાવે છે.

2 / 11
રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજે જયપુરના રાજવી પરિવારની વાત  કરીએ તો રાજકુમારી દિયા હવે રાજસ્થાનની ડેપ્યુટી સીએમ બની ચૂકી છે.મહારાણી ગાયત્રી દેવી સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર જયપુરથી ચૂંટણી લડીને લોકસભા પહોંચી હતી.રાજસ્થાનના લોકો પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને રાજવી પરિવારોમાં પણ તેમનું ખૂબ સન્માન હતું.

3 / 11
 મહા રાણી બાદ 1989ની ચૂંટણી બાદ જયપુર રાજપરિવારના મહારાજા ભવાની સિંહે ચૂંટણી લડી હતી. તેઓ રાજમાતાના વિરોધી પાર્ટી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીતી શક્યા ન હતા.

4 / 11
મહારાજા ભવાની સિંહની પુત્રી દિયા સિંહ ભાજપની ટિકિટ પર ત્રીજી વખત ચૂંટણી લડી હતી. મોટા માર્જિનથી જીત પણ મેળવી હતી અને હવે રાજસ્થાનના ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવશે.

5 / 11
દિયાએ પોતાની રાજકીય સફર 2013માં શરૂ કરી હતી. તે તેની દાદીને પ્રેરણા સ્ત્રોત માને છે. તેમણે સવાઈ માધોપુરથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને રાજસમંદથી લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. તે આ ચૂંટણી પણ જીતીને લોકસભામાં પહોંચી હતી. તેઓ સાંસદ છે .

6 / 11
જયપુરના રાજવી પરિવારની ત્રણ પેઢીઓ ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ચૂંટણી લડી હતી. જ્યાં સુધી દાદી અને પૌત્રી મેદાનમાં રહ્યા ત્યાં સુધી તેઓ સફળ રહ્યા પરંતુ મહારાજા ભવાની સિંહે જીતનો સ્વાદ

7 / 11
દિયા સિંહ અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહે છે.  રાજકુમારી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે પરિવારની સંમતિ વગર લગ્ન કર્યા હતા.

8 / 11
આ લગ્ન વધુ સમય ચાલ્યા નહિ અને પતિ નરેન્દ્ર સિંહથી છૂટાછેડા લીધા હતા. જયપુર શાહી પરિવારની વારસદાર હોવાના કારણે તે સમાચારોમાં પણ રહી ચૂકી છે.

9 / 11
દિયા કુમારીનો પુત્ર રાજગાદી પર છે. મહારાણી ગાયત્રી દેવીનો પુત્ર જગત સિંહ જ્યારે લંડનમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે થાઈલેન્ડની યુવતી સાથે પ્રેમ થયો હતો. ધીમે ધીમે વાત લગ્ન સુધી પહોંચી હતી.રાજકુમાર જગત સિંહ જેને પ્રેમ કર્યો તે છોકરી છે થાઈલેન્ડની રાજકુમારી પ્રિયા નંદના છે.

10 / 11
દિયા કુમારી હવે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી નિભાવશે.

11 / 11
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">