શૂટબુટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા રાહુલ ગાંધી, ‘ભારત જોડો યાત્રા’ના અનુભવ પર આપશે સ્પીચ

એક ચાહકે રાહુલ ગાંધી સાથે એક ફોટો શેર કર્યો છે. આમાં રાહુલ સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળી રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ થયેલી ભારત જોડો યાત્રાના લગભગ 6 મહિના પછી, રાહુલનો લુક બદલાઈ ગયો હોય તેવું લાગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 7:46 PM
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે 7 દિવસના બ્રિટન પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ આજે અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં ભાષણ આપશે. આ ભાષણ દરમિયાન રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કરશે. અહેવાલો અનુસાર રાહુલ ગાંધી અહીં NRIને પણ સંબોધિત કરશે. રાહુલ નવા લુકમાં કેમ્બ્રિજ પહોંચ્યા છે. એક ચાહકે તેની સાથે એક ફોટો શેર કર્યો છે. આમાં રાહુલ સેટ દાઢી, કોટ અને ટાઈમાં જોવા મળી રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થયેલી ભારત જોડો યાત્રાના લગભગ 6 મહિના પછી, રાહુલનો લુક બદલાઈ ગયો હોય તેવું લાગે છે.

1 / 5
રાહુલ ગાંધીએ 16 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના ભાષણ પર ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે હું ભાષણ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. તેમણે કહ્યું કે મને ખુશી છે કે મને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો, ડેટા અને લોકશાહી પર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લોકો સાથે વાર્તાલાપ કરવા મળશે.

2 / 5
રાહુલ ગાંધીએ અગાઉ મે 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમને આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર બોલવાનું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકાર સંસદ અને ચૂંટણી પંચ જેવી દેશની બંધારણીય સંસ્થાઓને તેમનું કામ કરવા દેતી નથી. તેમના નિવેદન સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિદેશમાં દેશના વડાપ્રધાન પર આવું નિવેદન કેમ આપવામાં આવ્યું?

3 / 5
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રોલ વિન્ચીના નામથી અભ્યાસ કર્યો હતો. તેમણે 1995માં ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફીલ કર્યું. નામ બદલવું પડ્યું કારણ કે પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ બધાને રાહુલની સુરક્ષાની ચિંતા હતી. રાહુલની ડિગ્રીને લઈને વિવાદ શરૂ થયો ત્યારે કેમ્બ્રિજના વાઈસ ચાન્સેલર પ્રો. એલિસન રિચર્ડે પણ પત્ર લખીને જણાવ્યું કે રાહુલે રોલ વિન્ચીના નામથી ડિગ્રી મેળવી છે.

4 / 5
શૂટબુટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા રાહુલ ગાંધી, ‘ભારત જોડો યાત્રા’ના અનુભવ પર આપશે સ્પીચ

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">