ગર્વની વાત: ભારતનું સૌથી વધુ વંચાયેલુ ધાર્મિક પુસ્તક છે ‘રામાયણ’ જાણો બીજા નંબર પર શું છે?

ભારતમાં સૌથી વધારે વંચાતા ધાર્મિક પુસ્તક તરીકે રામ ચરિત માનસ (રામાયણ ) પ્રથમ ક્રમે તથા શ્રીમદ ભગવત ગીતા બીજા સ્થાન પર છે.

1/7
ભારતમાં સૌથી વધારે વંચાતાં ધાર્મિક પુસ્તક તરીકે રામ ચરિત માનસ (રામાયણ ) પ્રથમ ક્રમે આવે છે.

2/7
આ લિસ્ટમાં બીજા સ્થાને છે શ્રીમદ ભગવત ગીતા.

3/7
રામ ચરિત માનસ મુખ્ય રીતે વાલ્મીકિજી દ્વારા લખવામાં આવેલી અને અવધિ ભાષામાં શ્રી તુલસીદાસજી દ્વારા લખવામાં આવી છે.

4/7
રામાનંદ સાગરની રામાયણ સિરિયલ પણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ધરાવે છે.

5/7
લોકડાઉન દરમિયાન પાછી રામાયણ સિરિયલનું પુનઃપ્રસારણ, રામ મંદિરનું નિર્માણ અને કોરોના વાયરસનાં કારણે લોકડાઉન દરમિયાન લોકો ધાર્મિક અને આધ્યાત્મિક જીવન બાબતે વધું જાગૃત થયાં.

6/7
દ્વિતીય નંબર પર વંચાયેલી શ્રીમદ ભગવત ગીતા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ મુખે કહેવાયેલી અને વેદવ્યાસ દ્વારા લખવામાં આવેલી છે.

7/7
જેને જ્ઞાનનો ભંડાર ગણવામાં આવેલ છે. હિંદુ ધર્મનાં પાયાના ગ્રંથોમાં રામાયણ અને ગીતાનું સ્થાન શાશ્વત છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati