તસ્વીરો : બટાકાની છાલ પણ તમારી સુંદરતામાં લગાવશે ચાર ચાંદ, ફેંકતા પહેલા કરજો આ રીતે ઉપયોગ

આપણી મોટાભાગની સમસ્યાઓનો સમાધાન ઘરના રસોઈ ઘર માંથી જ મળી જાય છે. તેમાંથી એક બટાકા પણ છે. જેનો ઉપયોગ કરી આપણે ઘણી સમસ્યાઓનો અંત લાવી શકીએ છીએ. બટાકાને મોટાભાગે અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને શાક બનાવવામાં આવે છે.તેનો ઉપયોગ છાલ દૂર કર્યા પછી અને છાલને ફેંકી દીધા પછી થાય છે.પરંતુ શું તમે જાણો છો કે તેની છાલમાં પણ બટાકાની જેમ પોષક તત્વો હોય છે. જી હાં બટાકામાં આયર્ન, કેલ્શિયમ અને અનેક પ્રકારના વિટામીન જોવા મળે છે.જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ચહેરા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: Nov 27, 2023 | 11:33 AM
ઘણી વખત લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. જેને દૂર કરવા માટે અનેક ઘણી દવાઓ લેતા હોઈએ છીએ. પરંતુ તમે બટાકાની છાલને પીસીને તેનો રસ કાઢો અને તેને કોટનની મદદથી ડાર્ક સર્કલ પર લગાવો છો તો તેનાથી ઘણો ફાયદો થાય છે.

1 / 5
જો તમારા વાળ સફેદ છે અને તમે તેને બ્રાઉન કલર કરવા માટે હેર કલરનો ઉપયોગ કરો છો. તેથી તમે તેના બદલે બટાકાની છાલનો ઉપયોગ કરી શકો છો. અડધા લિટર પાણીમાં લગભગ એક વાટકી બટાકાની છાલ નાંખો અને તેને ઉકાળો. જ્યારે ચાર-પાંચ ચમચી પાણી રહી જાય તો તેને ઠંડું થયા બાદ વાળ અને મૂળમાં લગાવો.

2 / 5
બટાકાની છાલ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે.બટાકામાં વિટામિન સી અને પોટેશિયમ હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

3 / 5
બટાકાની છાલમાં મોટી માત્રામાં આયર્ન હોવાથી તે એનિમિયાથી બચાવવામાં પણ મદદરુપ થાય છે. બટાકાની છાલ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે પણ મદદરુપ છે.

4 / 5
બટાકાની છાલમાં કેલ્શિયમ અને વિટામીન બી કોમ્પ્લેક્સ પણ નોંધપાત્ર માત્રામાં હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને શરીર મજબૂત બને છે. તેથી બટાકાની સાથે બટાકાની છાલને પણ આહારમાં સામેલ કરવી જોઈએ.બટાકાની છાલમાં ફાઈબર હોય છે, તેથી તેના સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. આનાથી તમારે કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી

5 / 5

Latest News Updates

Follow Us:
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!

બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો

સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

g clip-path="url(#clip0_868_265)">