પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતા મળશે વધારે વ્યાજ, ઈન્કમ ટેક્સમાં પણ થશે ફાયદો

ઘણા લોકો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરે છે. આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે લોકોની બચતના રૂપિયામાં કોઈ જોખમ રહેતું નથી અને તેમાં રિટર્ન ઘણું સારું મળે છે.

| Updated on: Feb 21, 2024 | 2:14 PM
ઘણા લોકો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરે છે. આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે લોકોની બચતના રૂપિયામાં કોઈ જોખમ રહેતું નથી અને તેમાં રિટર્ન ઘણું સારું મળે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC એક આવી જ સ્કીમ છે.

1 / 5
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ સરકાર દ્વારા ચાલે છે અને તેના પર વ્યાજ પણ સરકાર દ્વારા દર ક્વાર્ટરમાં ફેરફાર કરવામાં આવે છે. NSC પર હાલ સરકાર 7.7 ટકા વ્યાજ આપી રહી છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી સારા રિટર્નની સાથે ઈન્કમ ટેક્સની છૂટનો પણ ફાયદો થાય છે.

2 / 5
કોઈ વ્યક્તિ એક વર્ષમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે છે, તો તેને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ તેના પર છૂટ મળે છે. NSC નો લોક ઈન સમયગાળો 5 વર્ષનો છે. જો 1 વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરવામાં આવે તો કોઈપણ પ્રકારનું વ્યાજ મળતું નથી અને રોકાણ કરેલી રકમ પરત કરવામાં આવે છે.

3 / 5
સરકાર દ્વારા NPS પર હાલ 7.7 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. જો બેંકમાં 5 વર્ષની ટેક્સ સેવિંગ FD ની વાત કરીએ તે તેમાં વ્યાજ દર 7 થી 7.5 ટકા આસપાસ છે. બેંક ટેક્સ સેવિંગ FD પર સામાન્ય FD કરતાં વધારે વ્યાજ આપે છે.

4 / 5
NPS માં તમે મિનિમમ 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. મહત્તમ રોકાણ અંગે કોઈ મર્યાદા નથી. NPSમાં રોકાણ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી થાય છે. ઓફલાઇન રોકાણ માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. આ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર જઈને ઓનલાઈન મોડ દ્વારા રોકાણ કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">