AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા લોકસભા બેઠક માટે ભાજપે ફરી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ઉતાર્યા મેદાને, જાણો તેમના વિશે

ખેડા જિલ્લાના નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણને ભાજપે ફરી મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે આ તેમની બીજી ટર્મ ચાલુ છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે.

| Updated on: Mar 14, 2024 | 10:25 PM
Share
1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં. દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા.

1 / 5
દેવુસિંહ ચૌહાણે યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. કારણ કે તેમણે વર્ષો પહેલાં ખેડા તાલુકાના કલમબંધી ગામો જેમાં 11થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અહીંયા અમદાવાદની વટવા જીઆઈડીસી દ્વારા કેનાલમાં દૂષિત પાણી છોડાતાં ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્ન અંગે યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું.

2 / 5
દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ.

3 / 5
વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી.

4 / 5
વર્ષ 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ, લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી.

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">