વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાના હાથમાં PM નરેન્દ્ર મોદીએ થમાવી ટ્રોફી, આપ્યા અભિનંદન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ રહી હતી. ભારતીય ટીમ સતત જીત સાથે ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે ફાઈનલમાં હાર સાથે કરોડો ભારતીયોના સપના તૂટી ગયા હતા. ભારતીય ખેલાડીઓ પણ નિરાશ વદને જોવા મળી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બન્યુ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે