PHOTOS : અમદાવાદના યંગસ્ટર્સમાં નવરાત્રી દરમિયાન ટેમ્પરરી Tattoo કરાવવાનો ક્રેઝ
અમદાવાદના યંગસ્ટરસમાં નવરાત્રીને લઈને એક અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલ કપડા એસેસરીઝ અને ટેટુ એ નવરાત્રિનો એક મહત્વનો ભાગ બની રહ્યા છે. ડાન્સ અને ડ્રેસિંગના આ તહેવારમાં યુવક અને યુવતીઓમાં Tattoo હવે ફેવરિટ બની રહ્યા છે. નવરાત્રીને લઈને યંગસ્ટર વિવિધ થીમ બેસ્ટ ટેટુ બનાવી રહ્યા છે. પહેલાના જમાનામાં કાળી સહી થી છૂંદણા બનાવવામાં આવતા હતા. આજે અનેક પ્રકારના વેરીએશન સાથે આર્ટિસ્ટિક અને કલરફુલ ટેટુઓ બનાવવામાં આવે છે.
Most Read Stories