AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: અમદાવાદના CGST વિભાગ તરફથી ફાર્મા કંપનીને કરોડોની નોટિસ મળી, આની અસર તેના સ્ટોક પર પડશે કે નહીં?

ફાર્માસ્યુટિકલ કંપનીને કરોડો રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. કંપનીએ આજે ​​એટલે કે શનિવારના રોજ 01 નવેમ્બરે આ વાતનો ખુલાસો કર્યો. હવે આ નોટિસથી તેના શેર પર શું અસર પડશે, તે સોમવારે બજાર ખુલશે ત્યારે જ ખબર પડશે.

| Updated on: Nov 01, 2025 | 5:11 PM
Share
ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. તેને અમદાવાદ સ્થિત CGST ના કોમન એડજ્યુડિકેશન ઓથોરિટીના જોઈન્ટ કમિશનર તરફથી કરોડોની નોટિસ મળી. આ નોટિસ એપ્રિલ 2018 થી માર્ચ 2024 વચ્ચેના સમયગાળાની છે. કંપનીએ આજે, 1 નવેમ્બરના રોજ એટલે કે શનિવારે આ નોટિસની જાહેરાત કરી.

1 / 6
આ નોટિસની અસર તેના શેર ઉપર પડશે. આથી, સોમવારને 3 નવેમ્બરના રોજ શેરબજાર ખુલશે, રોકાણકારોની નજર કંપનીના સ્ટોક પર હશે. હાલમાં, તેના શેર ₹974.00 પર ટ્રેડ થઈ રહ્યા છે, જે 1.19% ના ઘટાડા સાથે શુક્રવારે 31 ઓક્ટોબરે બંધ થયા હતા.

2 / 6
ફાર્માસ્યુટિકલ કંપનીએ શનિવાર, 1 નવેમ્બરના રોજ ખુલાસો કર્યો કે, તેને એપ્રિલ 2018 થી માર્ચ 2024 ના સમયગાળા માટે ગુજરાતમાં કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે. આ ઓર્ડર માલની નિકાસ પર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) ના કથિત વધારાના રિફંડ દાવા સાથે જોડાયેલ છે. મળતી માહિતી મુજબ, આ તફાવત FOB (ફ્રી ઓન બોર્ડ) કિંમતને બદલે CIF (કિંમત, વીમો અને Freight) કિંમતને કારણે આવેલ છે.

3 / 6
ઓર્ડર અનુસાર, કંપની પાસેથી ₹74.23 કરોડની માંગ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. આ નોટિસ અંગે કંપની જણાવે છે કે, તેનો કેસ મજબૂત છે અને તે નોટિસને પડકારવાનું વિચારી રહી છે. ટૂંકમાં કંપની આ આદેશ સામે અપીલ કરશે. કંપની જણાવે છે કે, આ નોટિસની તેના કામકાજ પર કોઈ નાણાકીય અસર નહીં પડે. કંપનીને 31 ઓક્ટોબરના રોજ બપોરે 3:36 વાગ્યે આ નોટિસ મળી હતી.

4 / 6
Zydus Lifesciences Ltd ના શેરની વાત કરીએ તો, તે 07 એપ્રિલ, 2025 ના રોજ, તે ₹797.05 પર હતો. જો કે, આ નીચા સ્તરથી તે 5 મહિનામાં 32.87% વધીને 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ ₹1059.00 પર પહોંચી ગયો.

5 / 6
વધુમાં જોઈએ તો, 31 વિશ્લેષકોમાંથી, 14 લોકોએ આ સ્ટોકને 'બાય' રેટિંગ, 6 લોકોએ 'સેલ' રેટિંગ અને 11 લોકોએ 'હોલ્ડ' રેટિંગ આપ્યું છે. આ સ્ટોક ભવિષ્યમાં +34.54% વધીને ₹1311.00 અથવા તો -12.77% ઘટીને 850 ની આસપાસ પહોંચી શકે છે.

6 / 6

Business Idea : એક મહિનાનો પગાર એક સીઝનમાં મળશે ! મહિને ₹30,000 થી ₹2 લાખ જેટલી કમાણી કરો અને નફાની ઉડાન ભરો

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">